Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગારીયાધારમાંથી ચાંદીના કડાની ચોરી કરનારા ૩ શખ્સની ધરપકડ

હિંગળાજ જ્વેલર્સના વેપારી પાસેથી ચોરાયેલું કડુ જપ્ત કરાયું

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 12:55:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના ગારીયાધારના ગેરેજમાં રિપેરીંગમાં ગયેલી ઈકો કારમાંથી બે માસ પૂર્વે ચાંદીના કડાની ચોરી થવા પામી હતી. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી નવાગામના શખસની ધરપકડ કરી પુછપરછ કરતા તેના કાકાના દિકરાએ સોનીને કડુ વેચ્યાની કબુલાત આપી સોનીના કબજામાંથી કડુ કબજે લઈ ત્રણ શખસની ધરપકડ કરી લીધી હતી.
ગારીયાધારના નવાગામ રોડ પર આવેલ રાધે મોટર ગેરેજ ખાતે ઈક્કો ગાડી રીપેરીંગ કામ અર્થે મુકેલ હોય ત્યારે ડેશબોર્ડના ખાનામાં પોતાનું હાથમાં પહેરવાનુ ચાંદીનું કડુ અજાણ્યો ઈસમ આ કડુ ચોરી કરી નાસી ગયો હતો જે બાબતની ફરીયાદ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી નરેશ ઉર્ફે નરશી બાલુભાઈ સરવૈયા, (ઉ. વ.૩૫), સુનીલ હરજીભાઈ સરવૈયા (ઉ.વ.૨૮ રહે. બન્ને. નવાગામ તા.ગારીયાધાર), અને ભાવેશ નટુભાઈ લોઢીયા (ઉ.વ ૩૯, રહે. ગંગાનગર, ગારીયાધાર)ની ધરપકડ કરી પુછપરછ કરતા શખસોએ ચાંદીના કડાની ચોરીની કબુલાત આપી આ બાબતે નરેશની યુક્તિ પ્રયુકિતથી ગહન પુછપરછ કરતા પોતે આ કડુ ચોરેલ હોવાનું કબૂલતો હોઈ અને હાલ આ કડુ ક્યા છે તે બાબતે પુછતા તેણે આ કડુ પોતાના કાકાના દિકરા સુનીલ હરજીભાઈ સરવૈયાને વેચવા માટે આપેલ હતુ અને આ સુનીલએ આ કડુ વેચીને રોકડ રૂપિયા ૬૦,૦૦૦ મને આપેલ અને રૂપિયા ૧૦,૦૦૦ સુનીલે રાખ્યા હોવાનું તેમજ આ કડુ ગારીયાધાર ખાતે આવેલમાં હિંગળાજ જવેલર્સ ધરાવતા ભાવેશ સોનીની દુકાને વેચેલ હોવાનું જણાવતા ભાવેશ સોનીની દુકાને જઈ આ બાબતે પુછપરછ કરતા પોતે આ કડુ ચોરીનો મુદામાલ હોવાનું જાણવા છતા પોતાની પાસે રાખેલ અને આ સુનીલભાઈને રૂપિયા ૭૦,૦૦૦ આપ્યા હોવાની કબુલાત આપી હતી. જેથી ત્રણેય આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: choridharpakedgariyadhar
Previous Post

મહુવાના દુધાળા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ ગેમ્બલરો ઝડપાયા

Next Post

મહુવામાં સોની વેપારીઓ માટે કાયદાકીય જાગૃતિ અભિયાન: LCBએ આપી માહિતી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

મહુવામાં સોની વેપારીઓ માટે કાયદાકીય જાગૃતિ અભિયાન: LCBએ આપી માહિતી

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.