Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દેશી દારૂના 3 બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

નવાગામના બે બુટલેગરોને ભુજ અને રાજકોટ, રાજપરાના શખ્સને સાબરમતી જેલ ધકેલાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 10:59:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જિલ્લામાં દેશી દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી અલંગ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સતત સંડોવાયેલા ત્રણ શખ્સોની પાસા (PASA) હેઠળ અટકાયત કરી તેમને રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.
ભાવનગર રેન્જ આઈ.જી. આર.વી. અસારી, એસ.પી. નિતેશ પાંડેય અને તળાજા ડીવાયએસપી એમ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એમ. દેસાઈએ આ બુટલેગરો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા તાત્કાલિક પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી.
પોલીસે ત્રણેય ઈસમો હાર્દિકસિંહ લીલુભા ગોહિલ ઉ.વ. ૨૬, રહે.નવાગામ-નાના, તા. ઘોઘાની અટકાયત કરી ખાસ જેલ, ભુજ ખાતે, મનદીપસિંહ લીલુભા ગોહિલ ઉ.વ. ૨૬, રહે. નવાગામ-નાના, તા.ઘોઘા વાળને મધ્યસ્થ જેલ, રાજકોટ તેમજ સુનીલ ઉર્ફે છનો મનુભાઇ વાઘેલા ઉ.વ. ૨૫, રહે.રાજપરા નં.૦૨, તા. તળાજા વાળની અટકાયત કરીને મધ્યસ્થ જેલ, સાબરમતી (અમદાવાદ) ખાતે જેલહવાલે કરવામાં આવ્યા છે.

Tags: butlegardarudharpaked
Previous Post

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

Next Post

ચિત્રાના રહેણાંકી મકાનમાંથી ૪૬,૬૫૫નો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચિત્રાના રહેણાંકી મકાનમાંથી ૪૬,૬૫૫નો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

ચિત્રાના રહેણાંકી મકાનમાંથી ૪૬,૬૫૫નો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

ઈંગ્લીશ દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

ઈંગ્લીશ દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.