Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદના બોપલમાં દારૂના નશામાં ફાયરિંગ : US મેડ પિસ્તોલ, 7 ખાલી કારતૂસ મળ્યાં

પોલીસ આવતા પાંચમા માળેથી ચોથા માળની છત પર કૂદવાનો પ્રયાસ કરતા બેને ઈજા

dharmendravaghela by dharmendravaghela
2023-12-27 13:41:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે એટલું જ નહીં આરોપીઓ પાસેથી બિયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે. જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આથી બન્નેને ઈજા પહોંચી છે. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાઇસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મંગળવારે મોડી રાતે બોપલ વિસ્તારમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી હતી. આ સંદર્ભે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જેમાં પોલીસને સાત જીવતા કાર્ટિસ અને પિસ્તોલ મળી આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલ સાથે સાત ખાલી કારતૂસ પણ પોલીસને મળ્યાં છે.
લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે કદાચ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. હાલ વિગત મળી રહી છે કે, દારૂના નશામાં ફાયરિંગ થયું હોય તેવું માનવામાં આવે છે. આથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

Tags: Ahmedabadbopaldaru partyfiring
Previous Post

14 જાન્યુઆરીથી રાહુલ ગાંધીની ‘ભારત ન્યાય યાત્રા’

Next Post

ભાવનગરમાં રાજકોટ રોડ અને ફુલસર વિસ્તારમાંથી દબાણો દુર કરાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ભાવનગરમાં રાજકોટ રોડ અને ફુલસર વિસ્તારમાંથી દબાણો દુર કરાયા

ભાવનગરમાં રાજકોટ રોડ અને ફુલસર વિસ્તારમાંથી દબાણો દુર કરાયા

ભાવનગરમાં કુંભારવાડા મ્યુ. ક્વાર્ટર નજીક ગટર ઉભરાતા વસાહતીઓ પરેશાન

ભાવનગરમાં કુંભારવાડા મ્યુ. ક્વાર્ટર નજીક ગટર ઉભરાતા વસાહતીઓ પરેશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.