Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખરકડીમાં ભડી ગામના દંપતીને અટકાવી બે શખ્સે યુવકને માર મારી ધમકાવ્યો

બુલેટ અને એક્ટીવા લઇ ઉભેલા શખ્સોએ સામુ કેમ જાેયું તેમ કહી ગાળો આપી માર મારતા પોલીસમાં ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-01-02 14:21:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં બાઈક પર જઈ રહેલા દંપતીને અટકાવી બે શખ્સે યુવકને માર મારી તેના પત્નીને ભૂંડા બોલી ગાળો અને ધમકી આપતા યુવકે બંને વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ભડી ગામમાં રહેતા વિશાલભાઈ રામજીભાઈ મકવાણા અને તેમના પત્ની જયશ્રીબેન તા.૩૧/૧૨ ના રોજ નવાગામ ચિરોડા સીમંતના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી મોટરસાઇકલ પર તેમના સસરા ના ઘરે ખોખરા જઈ રહ્યા હતા ત્યારે ખરકડી ગામના પાદરમાં એક બુલેટ સવાર તેમજ એકટીવા સ્કૂટર પર સવાર ઇસમોએ બાઈક પર જઈ રહેલા દંપતીને અટકાવી તે મારી સામે કેમ જાેયું તેમ કહી વિશાલભાઈ મકવાણાને ઢીકા પાટુનો માર માર્યો હતો અને તેમના પત્ની જયશ્રીબેનને પણ ગાળો આપી હતી. તેમજ જતા જતા અમે માથાભારે માણસો છીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે વિશાલભાઈ રામજીભાઈ મકવાણાએ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Tags: bhadibhavnagarghoghahumalokharakadivartej
Previous Post

ભાલના દેવળીયા ગામ નજીક બાઈક અકસ્માતમાં યુવકનું મોત

Next Post

વિકાસ કામોનો રૂા.૯૩ કરોડનો ચેક સ્વીકારવા મ્યુ. પદાધિકારી-અધિકારીઓનો કાફલો ગાંધીનગરમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

વિકાસ કામોનો રૂા.૯૩ કરોડનો ચેક સ્વીકારવા મ્યુ. પદાધિકારી-અધિકારીઓનો કાફલો ગાંધીનગરમાં

ટ્રક ડ્રાઇવરોની હડતાલને પગલે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ રહેતા મચ્યો હોબાળો

ટ્રક ડ્રાઇવરોની હડતાલને પગલે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ રહેતા મચ્યો હોબાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.