Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એનએસઇએ ભાવનગરમાં કોમન ઇન્વેસ્ટર્સ સર્વિસ સેન્ટર કાર્યરત કર્યાં

અમૃતસર અને નાસિક ખાતે પણ સેન્ટર કાર્યરત કર્યાં : રોકાણકારની સેવા, જાગૃતિ અને સુરક્ષા સ્ટોક એક્સચેન્જીસના મુખ્ય કાર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 14:09:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં સિક્યોરિટી બજારોના રોકાણકારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સેબીએ એનએસઇ અને બીએસઇએ સાથે મળીને ભાવનગર, અમૃતસર અને નાસિક ખાતે “ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર”ની સ્થાપના કરી છે.
એનએસઇ દ્વારા સંચાલિત આ ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સની કામગીરી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ શરૂ થઇ છે. રોકાણકારો સુધીની એક્સેસ અને પહોંચ વધારવાના હેતુથી એક્સચેન્જે નવા ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સની સ્થાપના કરી છે. આ સેન્ટર પ્રશ્નોના ઉકેલ, ફરિયાદનું નિરાકરણ તથા સેબી સ્કોર્સ પોર્ટલ અને સ્માર્ટ ઓડીઆર પોર્ટલમાં ફરિયાદો ફાઇલ કરવા માટે જરૂરી સહાય કરે છે.
એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે, “ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર લિસ્ટેડ કંપનીઓ તથા સિક્યોરિટી માર્કેટ ઉપર નોંધાયેલા મધ્યસ્થીઓ સામે રોકાણકારોની ફરિયાદોનું નિવારણ લાવવામાં સુવિધા આપશે તથા રાજ્યોમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં પણ સહયોગ કરશે.”
અમૃતસર, ભાવનગર અને નાસિકમાં આઇએસસી સેન્ટર મ્યુચ્યુઅલ ફંડ્‌સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્‌સ, સોવરિન ગોલ્ડ બોન્ડ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઇઆઇટી), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ વગેરે જેવી રોકાણ સંબંધિત પ્રોડક્ટ્‌સ અને પ્રશ્નો સંબંધિત સાક્ષરતા, સંવાદ અને નોલેજ સેશનનું કેન્દ્ર રહેશે. આ સેન્ટર્સ સિક્યોરિટી માર્કેટમાં શીખવા, સમજવા અને રોકાણ કરવા ઉત્સુક તમામ માટે ખુલ્લું રહેશે.

 

 

 

Tags: bhavnagarNSE ceiter
Previous Post

રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન કરાવવા ભાજપનું અભિયાન

Next Post

ક.પરામાં મિત્રોના ઝઘડામાં બે જૂથ વચ્ચે રાત્રીના સમયે બોલી બઘડાટી

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ક.પરામાં મિત્રોના ઝઘડામાં બે જૂથ વચ્ચે રાત્રીના સમયે બોલી બઘડાટી

ભાવનગર ગાઢ ધુમ્મસમાં લપેટાયું પરોઢીયે હિલ સ્ટેશન જેવો માહોલ

ભાવનગર ગાઢ ધુમ્મસમાં લપેટાયું પરોઢીયે હિલ સ્ટેશન જેવો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.