Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ-મુંબઈ વચ્ચે 10 કોચની બુલેટ ટ્રેન દોડાવાશે

ટ્રેડ શોમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનનું મોડેલ રજૂ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-01-10 11:24:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગાંધીનગર ખાતે શરૂ થયેલા વાઈબ્રન્ટ સમિટ દરમિયાન યોજાયેલા ટ્રેડ શોમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનનું મોડેલ રજૂ કર્યું છે. મુલાકાતે આવતાં લોકો સિમ્યુલેટરમાં બેસીને બુલેટ ટ્રેનનીમુસાફરીનો અનુભવ મેળવી શકે છે.
બુલેટ ટ્રેન 10 કોચની હશે અને ફર્સ્ટ ક્લાસમાં 15, બિઝનેસ ક્લાસમાં 55, સ્ટાન્ટર્ડ ક્લાસમાં 220 બેઠક હશે. શોમાં મુકાયેલા બુલેટ ટ્રેનનું મોડેલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મોડેલમાં લોકો ડ્રાઈવરની કેબિન, કોચમાં પેસેન્જરોની સીટ સહિત અન્ય સુવિધાની માહિતી મેળવી શકે છે. તેની સાથે જ ત્યાં આવતા લોકોને એનએચએસઆરસીએલના અધિકારીઓ દ્વારા બુલેટ ટ્રેનની વિશેષતા સહિતની માહિતી પણ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેની સાથે જ આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પહેલાથી જ જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હતું.

Tags: bullet train modelvibrant gujarat
Previous Post

મૃત્યુનોંધ 09-01-24

Next Post

રોડ શોના રૂટ પર સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
રોડ શોના રૂટ પર સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા

રોડ શોના રૂટ પર સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા

ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો

ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.