Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રિલાયન્સ એ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે: મુકેશ અંબાણી

ગ્રીન પ્રોજક્ટમાં ગુજરાત લીડર બનશે અને ૨૦૨૪ માં પ્રોડક્શન શરૂ થઈ જશે

aaspassdaily by aaspassdaily
2024-01-11 11:33:57
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ હતું. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માં રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ શબ્દોથી કરી હતી. ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે.
મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે રિલાયન્સે ભારતમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી ત્રીજા ભાગનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે રિલાયન્સ આગામી ૧૦ વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં તેનું રોકાણ ચાલુ રાખશે. ૨૦૩૦ સુધીમાં રિલાયન્સ ગુજરાતના લગભગ અડધા ભાગની ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરશે.રિલાયન્સે જામનગરમાં ૫૦૦૦ એકર વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આ રોકાણથી ગ્રીન જોબ્સનું સર્જન થશે.
અંબાણીએ પોતાના વકતવ્યમાં વધુમાં ઉમેર્યુ હતુ કે, આ સમિટ દુનિયાની સૌથી નામાંકિત સમિટ બની રહી છે. ૨૦ વર્ષથી સતત ચાલતી હોય તેવી આ એકમાત્ર સમિટ છે. તમામ રોકાણકારોને આ સમિટમાં ભાગ લેવાનો મોકો મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે આ શક્ય બન્યું છે. હું વાઈબ્રન્ટ ગુજરાતની દરેક સમિટમાં સહભાગી થયો છું તે મારું ગૌરવ છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. જ્યારે વિદેશીઓ ન્યૂ ઈન્ડિયા વિચારે છે, તો અમે નવું ગુજરાત વિચારીએ છીએ. અમારા લીડર દેશના ઈતિહાસના સૌથી સફળ વડા પ્રધાન છે. એક લીડર જેના કારણે નવું ગુજરાત થયું જે એક વૈશ્ર્વિક નેતા છે. વડા પ્રધાન બોલે છે, ત્યારે આખુ વિશ્ર્વ તાળી પાડે છે. મોદી હૈ તો મુમકીન હૈ. દેશના વડા પ્રધાને અશક્યને શક્ય બનાવ્યું છે.\
વિદેશીઓ પણ માની ગયા છે કે, મોદી હૈ તો મુમકીન હૈ. વિદેશના મારા મિત્રો પૂછે છે કે મોદી હૈ તો મુમકીન હૈ એટલે શું હું તેમને જવાબ આપું છું ત્યારે તેઓ પણ તે જ કહે છે. મારા પિતાએ કહ્યું હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે અને તે હંમેશાં તારી કર્મભૂમિ રહેશે. રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે. આખા ભારતમાં થયેલા ૧૨ લાખ કરોડના રોકાણમાં ત્રીજો ભાગ ગુજરાતમાં રોકાણ થયું છે. રિલાયન્સ આવનાર દસ વર્ષમાં રોકાણ કરશે. રીન્યુએબલ એનર્જી માટે ધીરૂભાઈ અંબાણી પાર્ક જામનગરમાં સ્થાપી રહ્યું છે.

Tags: Ambanigujaratmodimukesh ambanivibrant gujarat
Previous Post

ગુજરાતમાં અદાણી ગ્રૂપ બે લાખ કરોડથી વધુનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

Next Post

અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ

અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ

આ મહિનાના અંતમાં જાહેર થઇ શકે છે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી

આ મહિનાના અંતમાં જાહેર થઇ શકે છે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.