Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હેમંત સોરેનને શોધી રહી છે EDની ટીમ : દિલ્હી એરપોર્ટ પર એલર્ટ

ઝારખંડના મુખ્યમંત્રીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 11:54:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. સોમવારે કેન્દ્રીય તપાસ એજન્સી EDની એક ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત ઘરે પહોંચી હતી. EDની ટીમ કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે.
આ વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો કે હેમંત સોરેને પોતાના ઝામુમો, કોંગ્રેસ અને સહયોગી ધારાસભ્યોને રાંચી સામાન અને બેગ સાથે બોલાવ્યા છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ, “સૂચના અનુસાર કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ છે. મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે EDની પૂછપરછના ડરથી તે રોડ માર્ગે રાંચી પહોંચીને જાહેરાત કરશે.
નિશિકાંત દુબેએ કહ્યું, “મુખ્યમંત્રી હેમંત સોરેનના ઇશારા પર ખોટુ કામ કરનારાઓને એક સલાહ આપી જે મુખ્યમંત્રી ખુદને ભાગેડુ સાબિત કરી રહ્યાં છે, તપાસ એજન્સીનો સામનો કરવાથી ભાગી રહ્યાં છે. તે માણસ અધિકારીઓની અથવા રાજ્યના લોકોની શું રક્ષા કરશે?”

Tags: arkhanddelhi airport alertedhemant soren
Previous Post

આજે તેજસ્વી યાદવની પૂછપરછ કરશે ED

Next Post

બિહાર ‘ડન’; હવે કર્ણાટક અને બંગાળનો વારો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બિહાર ‘ડન’; હવે કર્ણાટક અને બંગાળનો વારો

બિહાર ‘ડન’; હવે કર્ણાટક અને બંગાળનો વારો

સાથી પક્ષો અખિલેશ યાદવની ઓફર સ્વીકારી રહ્યા નથી

સાથી પક્ષો અખિલેશ યાદવની ઓફર સ્વીકારી રહ્યા નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.