Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેટીએમ ૨૯ ફેબ્રુ. પછી બૅંકિંગ સર્વિસ નહીં આપી શકે

પેટીએમની બૅકિંગ શાખા પેમેન્ટ બૅન્કને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-02-01 11:44:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પેટીએમની બૅકિંગ શાખા પેમેન્ટ બૅન્કને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક પીપીબીએલમાં જોડાઈ શકશે નહીં.
પેટીએમ પેમેન્ટ બૅન્કમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, આરબીઆઈએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બૅન્કને ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ પછી કોઈ પણ ગ્રાહકના અકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં જમા/ટોપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બૅન્કના ગ્રાહકો દ્વારા સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સહિત તેમના ખાતામાં જમા રહેલી રકમ કાઢવા અથવા તેનો ઉપયોગમાં કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં આવશે નહીં. આરબીઆઈએ બૅકિંગ રેગ્યુલેશન એક્ટ-૧૯૪૯ની કલમ ૩૫અ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બૅંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. પેટીએમ પેમેન્ટ બૅંક પર રિઝર્વ બૅંક દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બૅકિંગ સર્વિસમાં નોન-કોમ્પ્લિએંસ અને મટિરિયલ સુપરવાઇઝરી ચિંતાઓ પ્રકાશમાં આવી છે.

Tags: indiano banking service after 29th feb.PaytmRbi
Previous Post

LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો

Next Post

ગુજરાત પોલીસમાં 29 હજાર જગ્યાઓ ખાલી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાત પોલીસમાં 29 હજાર જગ્યાઓ ખાલી

ગુજરાત પોલીસમાં 29 હજાર જગ્યાઓ ખાલી

ઝારખંડમાં નવા ‘સરપ્રાઈઝ સીએમ’ ચંપઈ સોરેન

ઝારખંડમાં નવા ‘સરપ્રાઈઝ સીએમ’ ચંપઈ સોરેન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.