Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે UAEના બે દિવસના પ્રવાસે રવાના પીએમ મોદી

રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય બેઠક : અબુધાબીમાં હિન્દૂ મંદિરનું કરશે ઉદ્દઘાટન

dharmendravaghela by dharmendravaghela
2024-02-13 11:29:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાતના બે દિવસના પ્રવાસે જશે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બન્ને નેતા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરશે. છેલ્લા આઠ મહિનામાં પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિને પાંચમી વખત મળશે.
યુએઇના પ્રવાસ દરમિયાન નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે વડાપ્રધાન સંયુક્ત અરબ અમીરાતના ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી દૂબઇમાં વિશ્વ સરકાર શિખર સમ્મેલન 2024માં ભાગ લેશે. પીએમ મોદી અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિર ‘બોચાસનવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા’ મંદિરનું ઉદ્દઘાટન કરશે. પીએમ મોદી અબુધાબીમાં ભારતીય સમાજને પણ સંબોધિત કરશે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે મંદિરનું ઉદ્દઘાટન પીએમની યૂએઇ યાત્રાનો મહત્ત્વનો ભાગ છે, તે દિવસે લગભગ 2000-5000 ભક્તોના મંદિરમાં આવવાની આશા છે. પીએમ મોદી પ્રત્યે લોકોમાં દિવાનગી દેશ જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહી છે. યૂએઇમાં યોજાનારા અહલન મોદી કાર્યક્રમ માટે કરવામાં આવેલા રજિસ્ટ્રેશનથી લોકોનો ઉત્સાહ કેટલો છે તે જોઇ શકાય છે. આ કાર્યક્રમ માટે 65 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Tags: indiaPM Modi leave for UAE visit
Previous Post

સિદસર ગામ નજીક જાનની બસ પાછળ મીની બસ અથડાતા ૧૨ જેટલા જાનૈયાને ઇજા

Next Post

આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ

આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ

ઉત્તરાખંડ બાદ હવે આસામ સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ

ઉત્તરાખંડ બાદ હવે આસામ સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.