Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અદાણી ગ્રીને વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજળીનો પુરવઠો શરૂ કર્યો

કચ્છ સ્થિત ખાવરામાંથી સૌપ્રથમવાર 551 મેગાવોટનો સોલાર પાવર સપ્લાય શરૂ

aaspassdaily by aaspassdaily
2024-02-21 11:18:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના ખાવરામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદન શરૂ કર્યું છે અને નેશનલ ગ્રીડને પાવર સપ્લાય શરૂ કર્યો છે. ગુજરાતના કચ્છ સ્થિત ખાવરામાંથી સૌપ્રથમવાર 551 મેગાવોટનો સોલાર પાવર સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આ રિન્યુએબલ એનર્જી પાર્ક પર કામ શરૂ કર્યું ત્યારથી માત્ર 12 મહિનામાં આ વીજ ઉત્પાદન હાંસલ કરવામાં આવ્યું હતું.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ખાવરામાં એનર્જી પાર્કમાંથી 30 GW સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે, જે વાર્ષિક 81 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે. આ સમાચારના આધારે, આજે AGELના શેરમાં વધારો થવાની સંભાવના છે, જે ગઈકાલે 1.43 ટકાના ઘટાડા સાથે રૂ. 1927 પર બંધ થયો હતો.
આ એનર્જી પાર્ક દ્વારા 1.61 કરોડ ઘરોને વીજળીનો પુરવઠો મળશે.આનાથી વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં 58 મિલિયન ટનનો ઘટાડો થશે જે ભારતના નેટ ઝીરો મિશનમાં પણ મોટી ભૂમિકા ભજવશે. આ એનર્જી પાર્ક દ્વારા, અદાણી ગ્રીન એનર્જીએ કચ્છના રણને એક પડકારરૂપ ઉજ્જડ વિસ્તારમાંથી તેના 8000 લોકોના કાર્યબળ માટે રહેવા યોગ્ય સ્થળમાં પરિવર્તિત કર્યું છે. આ પાર્કમાં, કંપનીએ પાયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે જેણે રસ્તાઓ દ્વારા કનેક્ટિવિટી વધારવા ઉપરાંત એક ટકાઉ સામાજિક ઇકોસિસ્ટમ બનાવી છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “અદાણી ગ્રીન એનર્જી વિશ્વની સૌથી વ્યાપક રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે. સૌર અને પવન ઉર્જાના ઉત્પાદન દ્વારા, અદાણી ગ્રીન એનર્જીનો ધ્યેય 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાનો છે.” મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ખાવરાનો એનર્જી પાર્ક ભારતીય કંપનીઓ દ્વારા ઉચ્ચ વૈશ્વિક બેન્ચમાર્ક હેઠળ વિશ્વના ગીગાસ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં મોટો ફાળો આપશે, જેમાં અદાણી ગ્રીન એનર્જીનું વિશેષ સ્થાન હશે.”

Tags: Adanigreen energyindia
Previous Post

અલવિદા ભાઈઓ ઔર બહેનો…: બીનાકા ગીતમાલા ફેઈમ અમીન સાયાનીનું નિધન

Next Post

સીનિયર વકીલ ફલી નરીમનનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
સીનિયર વકીલ ફલી નરીમનનું નિધન

સીનિયર વકીલ ફલી નરીમનનું નિધન

પાકિસ્તાનમાં નવી સરકારની ફોર્મ્યુલા નક્કી : શહેબાઝ શરીફ ફરી એકવાર વડાપ્રધાન

પાકિસ્તાનમાં નવી સરકારની ફોર્મ્યુલા નક્કી : શહેબાઝ શરીફ ફરી એકવાર વડાપ્રધાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.