Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુનાવણી પહેલા જ કૃષ્ણ જન્મભૂમિ પક્ષને પાકિસ્તાન તરફથી મળી ધમકી

કેસમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-03-13 12:57:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષના વકીલ આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે. તેઓ વૃંદાવનથી હાઈકોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને ફોન પર કેસમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. જો કેસ પાછો નહીં ખેંચાય તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શ્રી કૃષ્ણ જન્મસ્થળ સાથે જોડાયેલા મામલાની આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

Tags: aashutosh pandeydhamaki from pakistankrushna janmabhumiup
Previous Post

ભાવનગર હોમગાર્ડઝ યુનિટના મહિલા અધિકારી જાગૃતિબેન હિરાણીનું અવસાન

Next Post

રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

ફેબ્રુઆરીમાં શાકભાજી 30 અને દાળમાં 19 ટકાનો ભાવ વધારો

ફેબ્રુઆરીમાં શાકભાજી 30 અને દાળમાં 19 ટકાનો ભાવ વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.