Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફેબ્રુઆરીમાં શાકભાજી 30 અને દાળમાં 19 ટકાનો ભાવ વધારો

જાન્યુઆરીમાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 3.8 ટકા થયો

dharmendravaghela by dharmendravaghela
2024-03-13 12:59:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફેબ્રુઆરીમાં રિટેલ ઈન્ફલેશન વધુ કે, ઓછુ જાન્યુઆરીનાં સ્તરે રહ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિકસ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેન્શન તરફથી જાહેર આંકડા મુજબ કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ આધારિત રિટેલ ઈન્ફલેશન 5,09 ટકા રહ્યો. જે જાન્યુઆરીમાં 5.1 ટકા હતો.વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં દર 6.4 ટકા હતો.તાજેતરનાં આંકડા દર્શાવે છે કે તે ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયા પણ શાકભાજી અને દાળોનાં દામ વધુ રહ્યા છે.
ફેબ્રુઆરીમાં ફૂડ ઈન્ફલેશન 8.66 ટકા થઈ ગયુ. જે વર્ષ પહેલા 5.9 ટકા હતું. જાન્યુઆરીમાં આ આંકડો 8.36 હતો.ફેબ્રુઆરીમાં અનાજનો મોંઘવારી દર 7.6 ટકા રહ્યો.જયારે શાકભાજીનાં ભાવ વર્ષ પહેલાની તુલનામાં 30.25 ટકા ઉપર રહ્યા મીટ-માછલીમાં 5.2 ટકા અને ઈંડામાં 10.7 ટકાનો મોંઘવારી દર રહ્યો પણ દાળોના ભાવ વર્ષ પહેલાની તુલનામાં 18.9 ટકા ઉપર રહ્યો.તેલોના ભાવ પણ વર્ષ પહેલાની તુલનામાં 13.9 ટકા ઓછા રહ્યા. પણ મસાલાનાં ભાવ 13.5 ટકા ઉપર રહ્યા ઓરિસ્સામાં (7.6 ટકા)માં સૌથી વધુ અને દિલ્હીમાં સૌથી ઓછા (2.4 ટકા) મોંઘવારી દર રહ્યો.
જાન્યુઆરીમાં ઔદ્યોગીક ઉત્પાદનની ગતિ ઘટી ગઈ. આંકડા અનુસાર ઈન્ડેકસ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના આધારે જોવામાં આવતો ઔદ્યોગીક ઉત્પાદન ગ્રોથ ઘટીને 3.8 ટકા પર આવી ગયો. જે વર્ષ પહેલા 5.8 ટકા હતો.ડીસેમ્બર 2023 માં આઈઆઈપી ગ્રોથ 4.8 ટકા અને નવેમ્બરમાં 2.4 ટકા હતો.મેન્યુફેકચરીંગનો ગ્રોથ વર્ષ પહેલાનાં 4.5 ટકાથી ઘટીને 3.2 ટકા પર આવી ગયો. વીજળી ઉત્પાદન પણ 12.6 ટકાથી 5.6 ટકા પર આવી ગયુ.માઈનીંગ આઉટપુટ ગ્રોથ 9 થી ઘટીને 5.9 ટકા પર રહ્યો.

Advertisement
Tags: IIP groth downindiashakbhaji dal price up
Previous Post

રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

Next Post

વધતા તાપમાનથી ભારતમાં ગર્ભવતી મહિલાને સમય પહેલા પ્રસુતિનો ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
વધતા તાપમાનથી ભારતમાં ગર્ભવતી મહિલાને સમય પહેલા પ્રસુતિનો ખતરો

વધતા તાપમાનથી ભારતમાં ગર્ભવતી મહિલાને સમય પહેલા પ્રસુતિનો ખતરો

સાણંદ સહિત 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો PM મોદીએ કર્યો શિલાન્યાસ

સાણંદ સહિત 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો PM મોદીએ કર્યો શિલાન્યાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.