Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂપાલાને ન હટાવતા હવે જોહર કરવાની જાહેરાત

ક્ષત્રિયાણીઓએ બે દિવસના અલ્ટીમેટમ બાદ જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 11:47:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપે પરશોત્તમ રૂપાલાને ન હટાવતા ક્ષત્રિયાણીઓએ બે દિવસના અલ્ટીમેટમ બાદ હવે જોહર કરવાની જાહેરાત કરી છે અને આ સાથે જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
આ અંગે પ્રજ્ઞાબા ઝાલાએ વીડિયો જાહેર કરીને જોહરની જાહેરાત કરતા કહ્યું, “અમે જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે મહેંદી મુકીશું.” આ સાથે પ્રજ્ઞાબા ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેધક સવાલ કર્યો કે રાજપૂતોનો ઈતિહાસ જાણતા હોવા છતાં તેમણે પરશોત્તમ રૂપાલાને કેમ નથી હટાવ્યાં. પરશોત્તમ રૂપાલામાં એવું શું છે કે મોદી સાહેબ દબાઈ રહ્યા છે.
પ્રજ્ઞાબા ઝાલાએ પાટીદાર ભાઈઓનો પણ આભાર માન્યો અને કહ્યું કે ઘણા બધા પાટીદાર ભાઈઓએ મેસેજ કરીને કહ્યું કે અમે જવતલીયા ભાઈઓ આપની સાથે છીએ. આ તમામ પાટીદાર ભાઈઓનો ખુબ ખુબ આભાર.

Tags: Ahmedabadjoharpragnaba zalarupala vivad
Previous Post

UPની 16,000 મદરેસાના 17 લાખ વિદ્યાર્થીઓને રાહત

Next Post

UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે : કાર્ડ રાખવાની જરૂર નથી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે : કાર્ડ રાખવાની જરૂર નથી

UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે : કાર્ડ રાખવાની જરૂર નથી

‘પહેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી પડી અને પછી ન્યુયોર્કમાં ધરતીકંપ

‘પહેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી પડી અને પછી ન્યુયોર્કમાં ધરતીકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.