Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં!

અમેરિકાને બાજુમાં હટી જવા ઈરાનની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 12:16:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાયેલ છેલ્લા 6 મહિનાથી પેલેસ્ટાઇનના ગાઝા પર સતત હુમલા કરીને નાગરિકો જીવ લઇ રહ્યું છે, જેની દુનિયાભરમાં ટીકા કરવામાં આવી રહી છે. એવામાં ઇઝરાયલે સીરિયામાં ઈરાનની સેનાના અધિકારીઓની હત્યા કરી વધુ એક યુદ્ધની આમંત્રણ આપ્યું છે. અહેવાલો અનુસાર ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે, ઈરાને અમેરિકાને દુર રહેવા કહ્યું છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ એક બાજુ હટી જવું જોઈએ કારણ કે ઈરાન સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયલના હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. દરમિયાન મધ્ય પૂર્વમાં ઈરાનના મુખ્ય પ્રતિનિધિ હિઝબુલ્લાહે ઈઝરાયેલને યુદ્ધ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. ઈરાને વોશિંગ્ટનને લખેલા એક મેસેજમાં જણાવ્યા મુજબ, “યુએસને સલાહ આપીએ છીએ કે બેન્જામિન નેતન્યાહુની જાળમાં ન ફસાય.”
યુએસ મીડિયાના અહેવાલ મુજબ, ઈરાન દ્વારા સંભવિત હુમલાને બાબતે અને મધ્ય પૂર્વમાં તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકા હાઈ એલર્ટ પર છે. સુત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેનનું વહીવટીતંત્ર ઇઝરાયેલ પરના કોઈપણ સંભવિત હુમલા અંગે ચિંતિત છે. બાઈડેન પ્રશાસને ઈરાનને સીધી માહિતી આપી હતી કે યુએસને દમાસ્કસમાં થયેલા હુમલાની કોઈ જાણકારી ન હતી. આમ અમેરિકા મધ્ય પૂર્વમાં તેની સેના અને બેઝ પર ઈરાનના હુમલા ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સીરિયાના દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હવાઈ હુમલામાં બે જનરલ સહિત લગભગ સાત ઈરાનીઓના મોત થયા હતા, જ્યારે ઈઝરાયેલ છેલ્લા કેટલાક મહિનામાં સીરિયામાં ઈરાન સાથે જોડાયેલી પ્રોપર્ટીઝ વારંવાર નિશાન બનાવી રહ્યું છે. દમાસ્કસ હુમલા બાદ ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે અને ઇઝરાયલે સૈનિકોની રજા રદ કરી છે અને હવાઈ સુરક્ષા પણ વધારી દીધી છે.

Tags: Iran ready to attack Israelwarn USA
Previous Post

વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર 10મી એપ્રિલે કોર્ટની અંતિમ મુદત

Next Post

અભિષેકની આતશબાજીથી હૈદરાબાદની ગાડી પાછી પાટા પર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અભિષેકની આતશબાજીથી હૈદરાબાદની ગાડી પાછી પાટા પર

અભિષેકની આતશબાજીથી હૈદરાબાદની ગાડી પાછી પાટા પર

ભાવનગરની બ્રેઈનડેડ મહિલાની બંને કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું

ભાવનગરની બ્રેઈનડેડ મહિલાની બંને કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.