Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

એલન મસ્ક આવશે ભારત

આ મહિનાના અંતમાં વડાપ્રધાન મોદીને મળવા માટે આવવાની યોજના બનાવી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-11 11:30:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટેસ્લાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે, જે દરમિયાન ભારતમાં રોકાણ અને એક નવી ફેક્ટ્રી ખોલવાની પોતાની યોજના સંબંધિત વાત થવાની આશા છે.
રૉયટર્સના રિપોર્ટમાં કહેવાયું છે કે, 22 એપ્રિલથી શરૂ થનારા અઠવાડિયામાં એલન મસ્ક ભારત પ્રવાસે રહેશે. નવી દિલ્હીમાં એલન મસ્ક ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જો એવું થાય છે તો પહેલીવાર એલન મસ્ક ભારત આવશે. એલન મસ્ક પોતાની ભારત યાત્રાની ટુંક સમયમાં જ જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, ભારત પ્રવાસ દરમિયાન એલન મસ્ક પોતાના ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અને ભારતમાં ઈલેક્ટ્રિક કારના પ્લાન્ટને લઈને એલાન કરી શકે છે. ભારતીય ગ્રાહક ટેસ્લા કારની રાહ જોઈ રહ્યા છે.

પ્લાન્ટ માટે જગ્યાની શોધમાં ટેસ્લા
ટેસ્લાના અધિકારીઓ આ મહિના ભારત આવવાની આશા છે જેથી તેઓ ટેસ્લા પ્લાન્ટ માટે એક જગ્યા જોઈ શકે. જોકે હવે એલન મસ્ક ખુદ આવવાની વાત સામે આવી છે. તેવામાં આ પ્લાન્ટ માટે લગભગ 2 બિલિયન ડોલરના રોકાણનું એલાન થઈ શકે છે. ગત વર્ષ જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર ગયા હતા, ત્યારે તેમણે એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. ત્યાં ટેસ્લા કંપનીની તરફથી કહેવાયું હતું કે તેઓ 24000 ડોલરની કિંમત વાળી ઈવીનું ઉત્પાદન કરવા માટે ભારતમાં એક પ્લાન્ટ શરૂ કરવા માટે રસ ધરાવે છે.

Tags: april endelon musk visit india
Previous Post

પુલવામામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

Next Post

ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસ ચીફ હાનિયાના પુત્રો અને પૌત્રોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસ ચીફ હાનિયાના પુત્રો અને પૌત્રોના મોત

ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસ ચીફ હાનિયાના પુત્રો અને પૌત્રોના મોત

હેપેટાઇટિસથી રોજના ૩૫૦૦ લોકોના મોત

હેપેટાઇટિસથી રોજના ૩૫૦૦ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.