Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-06-13 11:41:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. તેમજ દેશનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકાથી ટકાથી ઉપર છે. તેવા સમયે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આર્થિક વૃદ્ધિના આંકડાઓ કોર્પોરેટ રોકાણ અને ઘટતા વિદેશી રોકાણના આંકડાઓ સાથે સુસંગત નથી.
રઘુરામ રાજને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર છે. તેમણે કહ્યું, મને આ સમજાતું નથી જો અર્થતંત્ર આ ગતિએ વિકાસ પામતું હોત તો તમે ચોક્કસપણે વધુ રોકાણ આવવું જોઇએ. તેમજ ભારત સુધારેલી જીડીપી શ્રેણી વર્ષ 2022-23 આધાર વર્ષ હેઠળ મજબૂત આર્થિક વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. મને લાગે છે કશું ગડબડ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય અર્થતંત્રનો વર્ષ 2025-26માં જીડીપી ગ્રોથ 7.7 ટકા રહે તેવી અપેક્ષા છે. જે એક વર્ષ અગાઉ 7.1 ટકા હતો. જયારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.8 ટકા હતો જ્યારે અગાઉના ક્વાર્ટરમાં તે 8 ટકા હતો.
જયારે પૂર્વ આરબીઆઈ ગવર્નર રાજને કહ્યું કે ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટા વણઉકેલાયેલા પ્રશ્નો પૈકી એક કોર્પોરેટ રોકાણનો અભાવ છે. તેમણે કહ્યું, ‘કોર્પોરેટ રોકાણ કેમ વધ્યું નથી તે 10 વર્ષ પહેલા પણ એક કોયડો હતો. આજે પણ એ કોયડો છે. આ પ્રકારની વૃદ્ધિનો એકમાત્ર જવાબ એ છે કે કદાચ આપણે છેલ્લા 10 વર્ષમાં સરકારી આંકડાઓમાં જે જોયું છે તેના કરતા ધીમા દરે વૃદ્ધિ કરી રહ્યા છીએ.

Advertisement
Tags: indian economyRaghuram Rajan
Previous Post

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

Next Post

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.