Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમિત શાહ 18 એપ્રિલે ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં કરશે રોડ-શો

રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થશે : 19 એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર

dharmendravaghela by dharmendravaghela
2024-04-13 11:38:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર 19 એપ્રિલે ઉમળવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે તેઓ ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં ભવ્ય રોડ-શો કરશે. ગાંધીનગર લોકસભાની સાણંદ, વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને ક્લોલ વિધાનસભામાં રોડ-શો કરી પ્રચાર કરશે. આ-રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થશે.
ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો સાણંદથી શરૂ થશે. ત્યાંથી વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા અને પછી સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલના વિસ્તારોને આવરી લેશે. દરેક વિધાનસભા વિસ્તારમાં 4-4 કિમીનો રોડ શો યોજાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સવારે અને બપોર પછી એમ બે તબક્કામાં દરેક વિસ્તારમાં 4-4 કિમીના રોડ-શોની તૈયારી કરવામાં આવી રહી છે.
અમિત શાહ 17 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે.18 એપ્રિલે તેમના મતવિસ્તારની 7 વિધાનસભામાં રોડ-શો કરશે અને 19 એપ્રિલે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે. 19 એપ્રિલે અમિત શાહ એક જાહેરસભાને પણ સંબોધી શકે છે.

Tags: amit shah formgandhinagargujarat
Previous Post

વિદેશ ભાગી રહેલો ખાલિસ્તાની આતંકવાદી પ્રભપ્રીત સિંહ ઝડપાયો

Next Post

IIT ગુવાહાટીની વિદ્યાર્થીની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
IIT ગુવાહાટીની વિદ્યાર્થીની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી

IIT ગુવાહાટીની વિદ્યાર્થીની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના એંધાણથી ચિંતા

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના એંધાણથી ચિંતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.