Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના એંધાણથી ચિંતા

જે ભારતીયો ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે તેઓને દૂતાવાસનો સંપર્ક કરવા સૂચના

dharmendravaghela by dharmendravaghela
2024-04-13 11:46:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દુનિયા અશાંતિ તરફ ધકેલાતી જોવા મળી રહી છે, હજું રશિયા અને યુક્રેન યુધ્ધ ચાલી જ રહ્યું છે ત્યારે વધુ એક યુધ્ધના ભણકારા વાગવાનું શરૂ થયું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુધ્ધની આશંકાથી વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. મધ્ય-પૂર્વની વર્તમાન પરિસ્થિતી જોતા ભારતના વિદેશ મંત્રાલયે ભારતીયો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીયોને ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સૂચના આપવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે જે લોકો હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે તેઓને ત્યાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. તેઓને તેમની સલામતી અંગે ખૂબ કાળજી રાખવા અને તેમની પ્રવૃત્તિઓને ન્યૂનતમ સુધી મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવે છે.
ભારત પહેલા રશિયા અને જર્મનીએ પણ એક દિવસ પહેલા આવી એડવાઈઝરી જારી કરી હતી. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના વધતા ખતરાઓ વચ્ચે રશિયા અને જર્મનીએ 11 એપ્રિલે મધ્ય પૂર્વના દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી અને પોતાના નાગરિકોને એલર્ટ કર્યા હતા. ઈરાની ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકીએ સમગ્ર મધ્ય પૂર્વના દેશોને જોખમમાં મૂક્યા છે.
આ દરમિયાન ઈઝરાયેલે કહ્યું છે કે અમે ઈરાનની ધમકીથી ખતરામાં મુકાયેલા આ વિસ્તારમાં પોતાની તમામ સુરક્ષા જરૂરીયાતોને પુરી કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. આ દરમિયાન જર્મનીની લુફ્થાન્સા એરલાઈન્સે જોખમને જોતા તહેરાન માટેની તેની તમામ ઉડાનો સસ્પેન્ડ કરી દીધી છે. રશિયાએ પણ મધ્યપૂર્વની યાત્રા કરવાને લઈ ચેતવણી જાહેર કરી છે

Tags: advisaryiran israel
Previous Post

IIT ગુવાહાટીની વિદ્યાર્થીની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી

Next Post

વિશ્વમાં માર્ચમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
એપ્રિલ રહેશે કાળઝાળ : આગ ઓકતી ગરમીની આગાહી

વિશ્વમાં માર્ચમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા

આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી

આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.