Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણીમાં ઓછા મતદાનથી ચૂંટણી પંચ ટેન્શનમાં

નવો પ્લાન કર્યો તૈયાર : વોટર અવેયરનેસ ફોરમ પોતાની સંસ્થા સાથે જોડાયેલા મતદારોની પ્રતિક્રિયાચૂંટણી પંચને જાણ કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-04-22 11:16:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પ્રથમ તબક્કામાં સૌથી વધુ બેઠક પર મતદાન થયું હતું. જોકે, વોટિંગમાં ગત લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જેને લઇને ચૂંટણી પંચ પણ ચિતિંત છે અને મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિ પર ભાર મુકવામાં આવી રહ્યોં છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો આંકડો 65.5 ટકા સુધી પહોચ્યો છે. 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠક પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે 6 અન્ય તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી 4 જૂને થશે. ચૂંટણી પંચ સાથે જોડાયેલા એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે ઘટી રહેલા મતદાનને લઇને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા પણ તેનું પરિણામ આવ્યું નહતું.
અધિકારીએ કહ્યું, “ECએ લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા જોરદાર કામ કર્યું હતું. સાથે જ અલગ અલગ પ્રોગ્રામ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જાણીતી સેલિબ્રિટી તરફથી પણ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. BCCI સાથે મળીને IPLને પણ પ્લેટફોર્મ તરીકે યૂઝ કરવામાં આવ્યું. જોકે, એવું લાગે છે કે આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે.”
સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે ચંટણી પંચના અધિકારી આ કારણો પર વિચાર કરી રહ્યાં છે, જેને કારણે મતદાનની ટકાવારી ઘટી છે. વીકેન્ડ પર તેને લઇને બેઠક મળી હતી અને અલગ અલગ કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ હવે કેટલાક નવા પ્રોગ્રામને લઇને આવશે અને મતદારોને જાગૃત કરવાનો પુરો પ્રયાસ કરવામાં આવશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી પદાધિકારી રવિ કુમારે કહ્યું કે આખા રાજ્યમાં વોટર અવેરનેસ પ્રોગ્રામ ચાલુ છે, તેમણે કહ્યું કે મતદાન બાદ તમામ વોટર અવેયરનેસ ફોરમ પોતાની સંસ્થા સાથે જોડાયેલા મતદારોની પ્રતિક્રિયાથી ચૂંટણી પંચને જાણ કરશે.

Tags: eciindialow voting
Previous Post

રાજકારણીઓ સામે વર્ષો ચાલતા કેસોનો હવે ઝડપથી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે: રિપોર્ટ

Next Post

લોકસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ : ગાંધીનગરમાં સૌથી વધુ ઉમેદવારો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રક

લોકસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ : ગાંધીનગરમાં સૌથી વધુ ઉમેદવારો

હવે 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી સીધું PhD કરી શકશે વિદ્યાર્થીઓ

હવે 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી સીધું PhD કરી શકશે વિદ્યાર્થીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.