Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

2025માં જ ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

પ્રતિ વ્યક્તિ આવકમાં ભારતનું રેન્કીંગ સુધર્યું: વિશ્વમાં 153માંથી 144માં સ્થાને

dharmendravaghela by dharmendravaghela
2024-04-24 12:18:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે એપ્રિલ 2024 વર્ષમાં કરેલા એક પ્રોજેકશન મુજબ ભારત 2025માં જ જાપાનને પાછળ રાખીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે અને 2027માં તે જર્મનીને પણ પાછળ છોડી ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બનશે. આ ઉપરાંત ચીનની જીડીપી પણ વધવાની ધારણા છે.2023માં ચીનની જીડીપી અમેરિકાની જીડીપી કરતા 65 ટકા હતી તે 2029માં 71 ટકા થઈ જશે અને ભારતની જે ઘરેલુ વિકાસદર વધી રહ્યો છે તેના કારણે તેના પ્રતિ નાગરિક આવક પણ વિશ્વમાં 144માંથી 136માં સ્થાને આવી જશે.
વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે ભારત નંબર વન છે ત્યારે દેશનો હવે જીડીપી રેન્કીંગ પણ જે 2018માં 153 હતો તે સુધરીને 144 થયો છે અને ભારતે હવે રીપબ્લીક ઓફ કોંગો, ઘાના, કેન્યા, કમ્બોડીયા અને લાઓસ પીપલ્સ ડેમોક્રેટીક રીપબ્લીકને પાછળ રાખી દીધા છે અને 2029 સુધીમાં તે કેરેબીયન દેશો પપુઆ ન્યુ ગુએના અને અંગોલા ઉપરાંત ઉઝબેકીસ્તાનને પણ પાછળ રાખી દેશે.
છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2018 થી 2023માં ભારતની પર કેપીટા ઈન્કમ (પ્રતિ વ્યક્તિ આવક) 153માંથી 144 થઈ છે અને આફ્રિકન સહિતના દેશોને પાછળ રાખ્યા છે. જો કે ચીનના નાગરિકોની આવકની સરખામણીમાં ભારતે હજુ ઘણુ કરવાનું છે. દેશનો પ્રતિ કેપીટા જીડીપી 2023માં ચીનના 20 ટકા હતો જે 2029માં 24 ટકા થઈ જશે.ભારત જેવો વિશાળ દેશ કે જયાં વસ્તી હવે વિશ્વમાં સૌથી વધુ છે તેની પ્રતિ વ્યક્તિ આવક કરતા તેની જીડીપી મહત્વની બની જાય છે.

Tags: indian economyranking 144
Previous Post

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું

Next Post

એવોર્ડ વિતરણ સાથે મોરારીબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવનું સમાપન

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
એવોર્ડ વિતરણ સાથે મોરારીબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવનું સમાપન

એવોર્ડ વિતરણ સાથે મોરારીબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવનું સમાપન

ગટર મિશ્રિત દુષિત પાણી વિતરણ મામલે ભાવનગરના કુંભારવાડામાં ચક્કાજામ કરાયું

ગટર મિશ્રિત દુષિત પાણી વિતરણ મામલે ભાવનગરના કુંભારવાડામાં ચક્કાજામ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.