Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓડિશામાં 72 કલાકમાં હીટ સ્ટ્રોકથી 99ના મોત

હીટ સ્ટ્રોકના કારણે થયેલા મોતથી રાજ્ય સરકાર ચિંતિત

dharmendravaghela by dharmendravaghela
2024-06-03 11:47:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના વિવિધ ભાગોમાં જીવલેણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે અનેક રાજયોમાં મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે ઓડિશાના વિવિધ ભાગોમાં છેલ્લા 72 કલાકમાં સન સ્ટ્રોકને કારણે 99 લોકોના મોત નોંધાયા છે. આ 99 મૃત્યુમાંથી 20 કેસની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરે જણાવ્યું છે કે આ કાળઝાળ ગરમી દરમિયાન સ્ટ્રોકના કારણે થયેલા મૃત્યુના કુલ 141 કેસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યા છે, જેમાંથી 26 લોકોના મોત ગરમીના મોજાને કારણે થયાની પુષ્ટિ કરવામાં આવી છે.
હીટ સ્ટ્રોકના કારણે આટલી મોટી સંખ્યામાં અચાનક થયેલા મોતને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે. હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુની સતત વધી રહેલી સંખ્યાને જોતા, ડોકટરોની ત્રણ સભ્યોની ટીમ શનિવારે રાઉરકેલા સરકારી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પ્રોફેસર ભુતેશ્વર પ્રધાન, રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડૉ. અશોક કુમાર પતરાય અને બુર્લાથી આવેલા ડૉ. અર્ઘ્ય પ્રધાને RGH અધિક્ષક ડૉ. ગણેશ પ્રસાદ દાસ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સાથે તેમણે હીટ સ્ટ્રોક વોર્ડની પણ મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ સભ્યોની ટીમ હીટ સ્ટ્રોકની સ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપશે.

Advertisement
Tags: 99 die in 72 hour heat strockodisha
Previous Post

7 તબક્કા પતી જવા છતાં 2 કેન્દ્રો પર આજે ફરીથી મતદાન

Next Post

API નો 90 ટનનો માલ મુંદ્રા પોર્ટથી ક્યુબા માટે રવાના

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
API નો 90 ટનનો માલ મુંદ્રા પોર્ટથી ક્યુબા માટે રવાના

API નો 90 ટનનો માલ મુંદ્રા પોર્ટથી ક્યુબા માટે રવાના

માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી

2 હજાર પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 76,583 પર ખુલ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.