Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ક્રિકેટર યુસુફ પઠાણ TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજાથી છે

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:28:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરામાં રહેતા ક્રિકેટર યુસુફ પઠાણ ને મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસદ્વારા સાંસદ પદની ટીકીટ આપવામાં આવી હતી. જેમાં તેનો વિજય થયો છે. જે બાદ વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણી દ્વારા નામ લીધા વગર એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા મુસ્લીમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી (TCM) ના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજાથી છે.
આ વખતની લોકસભાની ચૂંટણી ભારે રસાકસી વાળી હતી. અને તેના પરિણામો તો સૌ કોઇને ચોંકવારા સામે આવ્યા છે. વડોદરાના બે ભાઇઓની જોડી ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની ક્રિકેટમાં સફળ કારકિર્દી રહી છે. ત્યાર બાદ તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ દ્વારા યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠકપરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. તેમની સામે કોંગ્રેસના પીઢ નેતા અધિર રંજન ચૌધરી હતા. તો ભાજપે આ બેઠક પરથી ડો. નિર્મલ કુમાર સાહાને ઉતાર્યા હતા. તે પૈકી વિજેતા યુસુફ પઠાણને 5,24,516 મત મળ્યા હતા. તે પૈકી 85,022 ની લીડ હતી.
ક્રિકેટમાં સફળ યુસુફ પઠાણ હવે સાંસદમાં નવી ઇનીંગની શરૂઆત કરશે. તેવામાં વડોદરાના પૂર્વ મેયર અને સિનિયર નેતા સુનિલ સોલંકીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. જેમાં તેમણે નામ લીધા વગર આડકતરૂ નિશાન યુસુફ પઠાણ પર તાક્યું છે. તેઓ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખે છે કે, વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા મુસ્લીમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજાથી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી પઠાણ બંધુઓ શહેરના તાંદલજા વિસ્તારમાં રહે છે. ક્રિકેટમાં સફળ કારકિર્દી બાદ ફુરતસ મળ્યે તેઓ વડોદરામાં પરિવાર સાથે વધુ સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે.

Advertisement
Tags: gujaratsunil solanki bjp post viralvadodarayusuf pathan
Previous Post

લોકસભા ચૂંટણીમાં પાર્ટીઓને 1 લાખ 35 હજાર કરોડનો કર્યો ખર્ચો

Next Post

શેરબજારમાં રિકવરી : સેન્સેકસ ફરી 75000 ને પાર

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
નવો રેકોર્ડ : સેન્સેક્સ 69,306ના સ્તરને સ્પર્શ્યો

શેરબજારમાં રિકવરી : સેન્સેકસ ફરી 75000 ને પાર

NDAના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોના નેતાઓ હાજર રહેશે

NDAના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોના નેતાઓ હાજર રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.