Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોલ્‍ડ ઈટીએફએ તોડયા રોકાણના રેકોર્ડ : ૮૨૭.૪૩ કરોડનું રોકાણ

ગતવર્ષે ગોલ્‍ડ ઈટીએફમાં ૧૦૩.૧૨ કરોડનું રોકાણ થયુ હતું

dharmendravaghela by dharmendravaghela
2024-06-11 12:13:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોનાના ભાવ છેલ્લા એક મહિનાથી ભારે વોલેટાઈલ રહ્યા છે. સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભાવ ઓલટાઈમ હાઈ બાદ કિંમતોમાં થોડી નરમાશ આવતી જોવા મળી રહી છે. તણાવ અને સેન્‍ટ્રલ બેન્‍કોથી ખરીદીથી સોનાની કિંમતોને મળ્‍યો હતો સપોર્ટ. જયારે સોનાની કિંમતોમાં તેજી આવતા ગોલ્‍ડ ઈટીએફમાં પણ રોકાણ વધ્‍યું છે.
દેશમાં ગોલ્‍ડ ઈટીએફ રૂપિયા ૮૨૭.૪૩ કરોડનું રોકાણ નોંધાયુ છે. જયારે ગતવર્ષે ગોલ્‍ડ ઈટીએફમાં ૧૦૩.૧૨ કરોડનું રોકાણ થયુ હતું. ૨૦૨૪ના પ્રથમ પાંચ માસમાં ગોલ્‍ડ ઈટીએફમાં કુલ રૂ. ૨૪૫૯.૭૮ કરોડનું ચોખ્‍ખુ રોકાણ નોંધાયુ છે. વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલના રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્‍તરે સતત ૧૨ મહિને ગોલ્‍ડ ઈટીએફમાં વેચવાલી નોંધાયા બાદ મેમાં રોકાણ વધ્‍યું છે. મે-૨૦૨૪ દરમિયાન વૈશ્વિક સ્‍તરે ગોલ્‍ડ ઈટીએફમાં રોકાણ ૦.૫ અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે.

Tags: gold etfindiarecord
Previous Post

માલાવીના વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન ગુમ,

Next Post

ઈઝરાયેલી સેના આગળ વધી તો બંધકોને મારી નાંખો : હમાસે સૈનિકોને આપ્યો આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઈઝરાયેલી સેના આગળ વધી તો બંધકોને મારી નાંખો : હમાસે સૈનિકોને આપ્યો આદેશ

ઈઝરાયેલી સેના આગળ વધી તો બંધકોને મારી નાંખો : હમાસે સૈનિકોને આપ્યો આદેશ

મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી

મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.