Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમિલનાડુના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 50 થયો

3 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ : લગભગ 135 લોકો અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 30ની હાલત ગંભીર

dharmendravaghela by dharmendravaghela
2024-06-22 11:41:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

​​​​​​તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 50 થઈ ગયો છે. જેમાં ત્રણ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર પણ સામેલ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) નેતા સુબ્રમણ્યમ માએ શુક્રવારે (21 જૂન) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 185 લોકોને કલ્લાકુરિચી હોસ્પિટલ, પુડુચેરીની JIPMER હોસ્પિટલ, સાલેમ સરકારી હોસ્પિટલ અને વિલુપુરમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે. લગભગ 135 લોકોની સારવાર ચાલી રહી છે. 30 લોકોની હાલત ગંભીર છે. તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મૃત્યુનો સિલસિલો 19 જૂનની બપોરથી શરૂ થયો હતો. જેમાંથી પહેલા દિવસે 34 લોકોના મોત થયા હતા. જેમાંથી 24 એક જ ગામના કરુણાપુરમના હતા. 20 જૂને તમામ મૃતકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 21 જૂને મૃત્યુઆંક 50 પર પહોંચ્યો હતો.

Tags: 50 dielaththakandTamilnadu
Previous Post

દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ : , મધરાતે જાહેરનામું બહાર પાડ્યું

Next Post

ગયા વર્ષે હજ માટે મક્કા ગયેલા 187 લોકોએ જીવ ગુમાવ્યા હતા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
ગયા વર્ષે હજ માટે મક્કા ગયેલા 187 લોકોએ જીવ ગુમાવ્યા હતા

ગયા વર્ષે હજ માટે મક્કા ગયેલા 187 લોકોએ જીવ ગુમાવ્યા હતા

યુસુફ પઠાણે VMCની માલિકીનો પ્લોટ નં-90 સોગંદનામામાં દર્શાવ્યો

યુસુફ પઠાણે VMCની માલિકીનો પ્લોટ નં-90 સોગંદનામામાં દર્શાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.