Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતિશીની તબિયત લથડી, મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ

દિલ્હી જળ સંકટ મામલે 4 દિવસથી ઉપવાસ પર હતી; સુગર લેવલ 43 પર પહોંચી ગયું

dharmendravaghela by dharmendravaghela
2024-06-25 11:29:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોમવાર-મંગળવાર (24-25 જૂન)ની મોડી રાત્રે દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત લથડી હતી. AAP નેતાઓએ તેને LNJP હોસ્પિટલમાં દાખલ કરી છે. દિલ્હી જળ સંકટ મામલે આતિશી 21 જૂનથી જંગપુરાના ભોગલમાં ઉપવાસ પર હતી.
તેમની માંગ હરિયાણાથી 100 mgd પાણી મોકલવાની માગ છે. સમજુતી હેઠળ હરિયાણાથી 613 mgd પાણી મોકલવાનું છે. આતિશીનો દાવો છે કે હરિયાણા સરકાર માત્ર 513 mgd​​​​​​​ પાણી મોકલી રહી છે. જેના કારણે દિલ્હીના 28 લાખ લોકોને પાણી મળી રહ્યું નથી.
AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે આતિશીનું શુગર લેવલ 43 પર પહોંચી ગયું છે. ડોકટરોએ કહ્યું છે કે તેની તબિયત બગડી છે. જો આતિશીને હોસ્પિટલમાં દાખલ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. સંજય સિંહે કહ્યું કે આતિશીએ છેલ્લા 5 દિવસથી કંઈ ખાધું નથી. તેનું શુગર લેવલ ઘટી ગયું છે, કીટોન્સ વધી રહ્યું છે અને બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે. તે પોતાના માટે લડી રહી નથી, તે દિલ્હીના લોકો માટે, પાણી માટે લડી રહી છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે રાતથી તેમનું બ્લડ શુગર લેવલ ઘટી રહ્યું છે. જ્યારે અમે તેના બ્લડ સેમ્પલ લીધા ત્યારે તેનું શુગર લેવલ 46 હોવાનું બહાર આવ્યું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો તેનું શુગર લેવલ 36 આવ્યું.

Tags: delhihospitalhunger strike aatishi health
Previous Post

22 રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી

Next Post

ચંદીગઢના મોલમાં ટોય ટ્રેન પલટી, બાળકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચંદીગઢના મોલમાં ટોય ટ્રેન પલટી, બાળકનું મોત

ચંદીગઢના મોલમાં ટોય ટ્રેન પલટી, બાળકનું મોત

દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના કુલ મૂલ્યમાંથી 30% 1187 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું

દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના કુલ મૂલ્યમાંથી 30% 1187 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.