Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો

ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

dharmendravaghela by dharmendravaghela
2024-07-01 12:00:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓઈલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને રાહત આપી છે. 1 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરીને તેને 30 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. LPG ગેસની કિંમતમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. આ LPG સિલિન્ડરનું વજન 19 કિલો છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરનું વજન 14.2 કિલો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 રૂપિયાના બદલે 1646 રૂપિયામાં મળશે. તે કોલકાતામાં 1756 રૂપિયામાં, ચેન્નાઈમાં 1809.50 રૂપિયામાં અને મુંબઈમાં 1598 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જો 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તે દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા અને ચેન્નાઈમાં 818 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Tags: indiaLPG commercial price down
Previous Post

ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ‘અતિ ભારે’ વરસાદની આગાહી

Next Post

નવા કાયદા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અંતર્ગત દિલ્હીમાં દાખલ થયો આવો પ્રથમ કેસ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નવા કાયદા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અંતર્ગત દિલ્હીમાં દાખલ થયો આવો પ્રથમ કેસ

નવા કાયદા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અંતર્ગત દિલ્હીમાં દાખલ થયો આવો પ્રથમ કેસ

બાર્બાડોઝમાં વાવાઝોડુ ફુંકાતા ટીમ ઇન્‍ડિયા મુશ્‍કેલીમાં

બાર્બાડોઝમાં વાવાઝોડુ ફુંકાતા ટીમ ઇન્‍ડિયા મુશ્‍કેલીમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.