Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતા પોલીસ કમિશનર- DCP સામે ગૃહ મંત્રાલયની કાર્યવાહી

બંનેએ આનંદ બોઝને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો : રાજ્યપાલની ફરિયાદ પર કાર્યવાહી શરૂ

dharmendravaghela by dharmendravaghela
2024-07-08 12:56:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

​​​​​કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની ફરિયાદ પર કોલકાતા પોલીસના કમિશનર અને DCP સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ બંનેએ રાજભવનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
મંત્રાલયે આ કાર્યવાહી રાજ્યપાલ સીવી આનંદ બોઝના એક રિપોર્ટના આધારે શરૂ કરી છે, જે તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રજૂ કર્યો હતો. આ પછી 4 જુલાઈએ મમતા સરકારને કાર્યવાહી અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે. આનંદ દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટમાં CP વિનીત ગોયલ અને DCP સેન્ટ્રલ ઈન્દિરા મુખર્જી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જે રીતે કામ કરી રહ્યા છે તે એક ​​​​જાહેર સેવક માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. જો કે, બંને અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોઈ કાર્યવાહીની ખબર નથી. જો કાઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો પણ રાજ્ય સરકારને તેની ખબર હશે.

Tags: bengaldgphome ministry actionpolice commissionar
Previous Post

રાહુલ ગાંધી મણિપુર-આસામના પ્રવાસે

Next Post

ભાવનગરના ખેડૂતવાસમાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરના ખેડૂતવાસમાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગરના ખેડૂતવાસમાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

મૃત્યુનોંધ 08-07-24

મૃત્યુનોંધ 08-07-24

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.