Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ડ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2024-07-23 11:28:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે.
આજે રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ડ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. 24 જુલાઈ, આ દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અને અમરેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 25 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Tags: Dwarkagir somnathjunagadhporbandarrail red alert
Previous Post

ભાવનગરમાં ચોવીશ કલાકમાં બે ઇંચ અને સિહોરમાં દિવસ દરમ્યાન અઢી ઇંચ વરસાદ

Next Post

ખાખરીયા ગામના અઢી વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
ખાખરીયા ગામના અઢી વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો

ખાખરીયા ગામના અઢી વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો

INS બ્રહ્મપુત્રામાં આગ લાગી : એક ખલાસી ગુમ

INS બ્રહ્મપુત્રામાં આગ લાગી : એક ખલાસી ગુમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.