Friday, April 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરિદ્વારની શાળાઓમાં 7 દિવસનું વેકેશન જાહેર

કાવડયાત્રા શરૂ થતા થનારી ભીડને જોઇને લેવાયો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-07-24 11:52:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિદ્વારમાં હાલમાં ચાલી રહેલી કાવડયાત્રાને પગલે કલેક્ટર દ્વારા 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. હરિદ્વાર ખાતે લાખો કાવડીયા માતા ગંગાનું પાણી ભરવા માટે આવવાના હોવાના કારણે કોઇ ભાગદોડ કે દુર્ઘટના ટાળવા માટે કલેક્ટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારથી કાવડયાત્રાની શરૂઆત થઇ ચુકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાવડયાત્રાની શરૂઆત થતાની સાથે જ કાવડીયાઓ પાણી ભરવા માટે હરિદ્વાર ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. આ કાંવડયાત્રામા કાવડીયાઓ પાણીથી ભરેલા પાત્ર વાંસ સાથે બાંધીને લઇ જાય છે. તેઓ આ કાવડ ક્યાંય પણ જમીનને સ્પર્શવા દેતા નથી. પોતાના ખભા અથવા તો કોઇ દંડા પર આ કાવડને ટેકવી રાખતા હોય છે.
કાવડયાત્રીઓને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ધીરજ સિંહ ગરબિયાલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને આગામી 27 તારીખથી 2 ઓગસ્ટ સુધી તમામ સરકારી, ખાનગી શાળાઓ તથા આંગણવાડીઓ બંધ રહેશે. ધોરણ 1થી 12 ના તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે કાવડયાત્રા અનેક કારણોથી વિવાદમાં રહી છે. મુજફ્ફરપુરમાં તમામ દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોના નામની જાહેરાત કરવાથી માંડીને અનેક મામલે ઉત્તરપ્રદેશ સરકાર ખુબ જ વિવાદમાં રહી છે.

Tags: haridwarkawad yatraschool vacation
Previous Post

ભારત કંઇક મોટું કરવા જઇ રહ્યું છે? ઓડિસાના બાલાસોરમાં સરકારે 10 હજારથી વધુ લોકોને ખસેડી લીધા

Next Post

નેપાળમાં પ્લેન ક્રેશ, 5નાં મોત: ફ્લાઇટમાં 19 લોકો હતા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post
નેપાળમાં પ્લેન ક્રેશ, 5નાં મોત: ફ્લાઇટમાં 19 લોકો હતા

નેપાળમાં પ્લેન ક્રેશ, 5નાં મોત: ફ્લાઇટમાં 19 લોકો હતા

પેરિસ પેરાલિમ્પિક પહેલાં ભારતને મોટો ઝટકો

પેરિસ પેરાલિમ્પિક પહેલાં ભારતને મોટો ઝટકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.