Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાનના રથની પહિંદવિધિ કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-16 12:02:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ.બહેન સુભદ્રાજીની નગર જોવા માટેની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ આજના દિવસે રથમાં બેસીને નગરભ્રમણ કર્યું હતું.સામાન્ય રીતે પ્રભુના દર્શન માટે ભાવિકો તેમના દ્વારે જતા હોય છે,અહીં ભગવાન પોતે તેમના ભાઈ અને બહેન સાથે લોકોને દર્શન આપવા માટે નીકળ્યા હતા.ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીનો બહેન પ્રત્યેનો પ્રેમ સદાય અખંડ રહે તે માટે દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ થયો છે.ભગનાની રથયાત્રામાં લાખો ભક્તો જોડાયા છે.ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ રથયાત્રા પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે.ગુજરાતના અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રા દેશમાં બીજા ક્રમે છે.આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાનના રથની પહિંદવિધિ કરી હતી અને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.જગતના નાથના દર્શન કરવા માટે હજારો ભાવિક ભાવવિભોર બન્યા હતા.

—-

Tags: rathyatra jagannath in odia
Previous Post

પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

Next Post

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે કાષ્ટના રથમાં બિરાજમાન થઇ ભક્તોને દર્શન આપવા નીકળ્યા ભગવાન ભક્તોના દ્વારે

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે કાષ્ટના રથમાં બિરાજમાન થઇ ભક્તોને દર્શન આપવા નીકળ્યા ભગવાન ભક્તોના દ્વારે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.