Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચંપલ માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર

મોચી રામચૈત કહે છે- હવે અમે રાહુલની પાર્ટીને સમર્થન કરીશું

dharmendravaghela by dharmendravaghela
2024-07-31 11:57:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધી 26 જુલાઈએ યુપીના સુલતાનપુર ગયા હતા. અહીં તેઓ રસ્તામાં એક મોચીની દુકાન પર રોકાયા અને ચંપલ અને જૂતાને રિપેર કર્યા. હવે આ ચંપલની મોં માગી કિંમત મળી રહી છે. જોકે, મોચી રામચૈત તેને વેચવા તૈયાર નથી. રામચૈતે કહ્યું- ચંપલ માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર મળી છે. એક વ્યક્તિએ તો ફોન પર કહ્યું કે બેગ ભરીને પૈસા આપીશ.
અહીં રાહુલે રામચૈતને સિલાઈ મશીન ગિફ્ટ કર્યું અને તેમને ફોન પર કર્યો. પૂછ્યું- બધું બરાબર છે ને કોઇ તકલીફ તો નથી આવી રહી ને. ફોન આવ્યા બાદ રામચૈતનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેઓ કહે છે- હવે અમે રાહુલની પાર્ટીને સમર્થન કરીશું. જ્યારથી રાહુલ રામચૈતની દુકાનથી ગયા છે, ત્યારથી તેમની લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તેમની કુરેભારના વિધાયકનગર ચાર રસ્તા પાસે નાની એવી દુકાન (ગલ્લો) છે. હવે ક્યારેક વહીવટી અધિકારી, કર્મચારીઓ તો ક્યારેક ગામના લોકો તેમને ઘેરી લે છે.

Tags: champalRahul Gandhiramchet mochisultanpurup
Previous Post

વીજળી પડવાથી ઝારખંડમાં 10ના મોત

Next Post

પતિને પત્ની કરડી ગઈ : શખ્સને લેવુ પડ્યું ધનુરનું ઈન્જેક્શન!

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
પતિને પત્ની કરડી ગઈ : શખ્સને લેવુ પડ્યું ધનુરનું ઈન્જેક્શન!

પતિને પત્ની કરડી ગઈ : શખ્સને લેવુ પડ્યું ધનુરનું ઈન્જેક્શન!

હોકીમાં ટીમ ઈન્ડિયાનો દબદબો! ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળી

હોકીમાં ટીમ ઈન્ડિયાનો દબદબો! ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.