Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દીકરીઓની લગ્નની વય ન્યુનતમ 21 વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજય

જયા જેટલીની અધ્યક્ષતામાં રચાયેલ ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-08-29 12:34:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિકરીઓના લગ્નની વયને લઈને હિમાચલ પ્રદેશે નવી પહેલ કરી છે. દીકરીના લગ્નની લઘુતમ વય 21 વર્ષ કરનાર પ્રથમ રાજય બનશે. રાજયની બધી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને કેરિયર બનાવી શકે એટલા માટે રાજયની કોંગ્રેસ સરકારે મોટો નિર્ણય લીધો છે.
બાલવિવાહ પ્રતિષેધ (હિમાચલ પ્રદેશ સંશોધન) વિધેયક વિધાનસભામાં પસાર કરાયું હતું. આ વિધેયક કોઈપણ ચર્ચા વિના પસાર થયું હતું. હવે રાજયપાલની મંજુરી બાદ રાજયમાં લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં લગ્ન માટે છોકરીઓની ન્યુનતમ વય 21 વર્ષ કરવા માટે કેન્દ્ર સરકાર 2021થી પ્રયાસ કરી રહી છે. જયા જેટલીની અધ્યક્ષતામાં રચાયેલ ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે છોકરીઓની વય 21 વર્ષ હોવી જોઈએ.

Tags: cm sukhuhimachal pradeshmarraige agewomen
Previous Post

તારાજીનું તાંડવ: હવે ખમૈયા કરો મેઘરાજ

Next Post

ભાવનગરના પાનવાડીમાં યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન અને બેને ત્રણ વર્ષની કેદ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
ભાવનગરના પાનવાડીમાં યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન અને બેને ત્રણ વર્ષની કેદ

ભાવનગરના પાનવાડીમાં યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન અને બેને ત્રણ વર્ષની કેદ

ભાવનગરની પીરછલ્લા શેરીમાં નંદ મહોત્સવની શોભાયાત્રા અને મટકીફોડ સાથે ઉજવણી

ભાવનગરની પીરછલ્લા શેરીમાં નંદ મહોત્સવની શોભાયાત્રા અને મટકીફોડ સાથે ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.