Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ વરસાદ

આભ ફાટ્યા જેવી સ્થિતિ : અંબાજીમાં ધોધમાર વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાયાં

dharmendravaghela by dharmendravaghela
2024-09-10 11:50:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તો અંડરપાસમાં પણ પાણી ભરાતાં વાહનો ફસાયાં હતાં. તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યમાં સવારે 6થી 10 દરમિયાન 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

Tags: 10 inch heavy rain umarapadagujarat
Previous Post

બજરંગ પુનિયાનો મોટો આક્ષેપ, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ભાજપ નેતાના ઇશારે કરાયું!!

Next Post

ભાવનગરના શેલરશા ચોકમાં શોર્ટ સર્કિટના કારણે બાઇકમાંથી ધુમાડા નિકળ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ભાવનગરના શેલરશા ચોકમાં શોર્ટ સર્કિટના કારણે બાઇકમાંથી ધુમાડા નિકળ્યા

ભાવનગરના શેલરશા ચોકમાં શોર્ટ સર્કિટના કારણે બાઇકમાંથી ધુમાડા નિકળ્યા

ભાવનગરના બાલા હનુમાન પાર્કમાં આયોજિત ગણેશ મહોત્સવનું સમાપન થતાં વિસર્જન યાત્રા

ભાવનગરના બાલા હનુમાન પાર્કમાં આયોજિત ગણેશ મહોત્સવનું સમાપન થતાં વિસર્જન યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.