Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને 10 હજાર ડ્રોનનો ઓર્ડર

500 ગ્રામ વજન અને અઢી કિલો વિસ્ફોટક લઈ જઈ શકે છે

dharmendravaghela by dharmendravaghela
2024-09-25 11:28:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેક્નોલોજી માટે પ્રખ્યાત છે. પરંતુ ઇઝરાયલને હાલ ભારતની ડ્રોન ટેક્નોલોજી ગમી ગઈ છે. ત્યારે ઈઝરાયલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને 10 હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ 10 વર્ષ સુધી દર વર્ષે એક હજાર ડ્રોન ઈઝરાયલની કંપનીને પૂરા પાડવા પડશે. હાલમાં જ ઈઝરાયલની આ કંપનીના સભ્યો સુરત આવીને ભારતમાં તૈયાર આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ 100, 200 નહીં પરંતુ 10 હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે.
ટેક્નોલોજીમાં સમગ્ર વિશ્વનું વારંવાર ધ્યાન દોરતા ઈઝરાયલની કંપનીએ સુરતની કંપનીને ઓર્ડર આપ્યો છે. જેનાથી સાબિત થાય છે કે, સુરતના યુવાનો ટેક્નોલોજીમાં અગ્રેસર થઈ રહ્યાં છે. ઈઝરાયલ તેની સુરક્ષા અને ટેક્નોલોજી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. પરંતુ હાલ ઇઝરાયલને સુરતમાં યુવાઓ દ્વારા અને તે પણ સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવેલા ડ્રોન ખૂબ જ પસંદ આવી ગયા છે. હીરા, કાપડ અને જરીની વાત આવતી હોય છે. પરંતુ હવે ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ સુરત સફળતાની ઊંચાઈને આંબી રહ્યું છે.
હાલમાં જ સુરતની કંપરની ઈન્સાઈડ એફપીવી અને ઈઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપની વચ્ચે એક એમઓયુ સાઈન થયા છે. જે મુજબ ઈઝરાયલની કંપનીએ સુરતની કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. એમઓયુ અનુસાર આ ઓર્ડર 5 વર્ષમાં પૂર્ણ કરવાનો છે. એટલે 10 વર્ષ સુધી આ કંપનીએ 2000-200 ડ્રોન પૂરા પાડવા પડશે.

Advertisement
Tags: drone orderisraelsurat bassed company
Previous Post

UPમાં ઢાબા-રેસ્ટોરન્ટ પર માલિકનું નામ લખવું ફરજિયાત : સીએમ યોગીએ આપ્યા આદેશ

Next Post

બોટાદ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હજારો જીવ બચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
બોટાદ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હજારો જીવ બચ્યા

બોટાદ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હજારો જીવ બચ્યા

જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે 26 બેઠકો પર મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે 26 બેઠકો પર મતદાન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.