Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઘોષને થઈ શકે ફાંસીની સજા : સ્પેશિયલ CBI કોર્ટ

RG કરના ભૂતપૂર્વ આચાર્ય પર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2024-09-28 11:42:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આરજી કરના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે (27 સપ્ટેમ્બર) સ્પેશિયલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સંદીપને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું, સંદીપ પર લાગેલા આરોપો ગંભીર છે. જો આ સાબિત થશે તો ઘોષને મૃત્યુદંડની સજા થઈ શકે છે.
સીબીઆઈએ 9 ઓગસ્ટના રોજ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ કરી હતી. આ બંને પર પુરાવા સાથે ચેડા કરવાનો અને આરજી કર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવાનો આરોપ છે. સંદીપ અને અભિજીતને 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ નવા ખુલાસા કર્યા છે. એજન્સીએ 25 સપ્ટેમ્બરના રોજ સિયાલદાહ કોર્ટમાં દાવો કર્યો હતો કે તાલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો ખોટી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા અને બદલવામાં આવ્યા હતા.સીબીઆઈએ કહ્યું કે પોલીસે મુખ્ય આરોપી સંજય રોયના કપડાં અને સામાન જપ્ત કરવામાં બે દિવસનો વિલંબ કર્યો. જો તેમની સમયસર તપાસ કરવામાં આવી હોત તો આરોપીઓ સામે મજબૂત પુરાવા મળી શક્યા હોત. એજન્સીએ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ને તપાસ માટે મોકલી આપ્યા છે.

Tags: cbidr. sandip ghoshfansikolkatta
Previous Post

વિક્રમી ઉત્પાદન છતાં ખાદ્યતેલ, ડુંગળી અને ઘઉંના ભાવમાં તોતિંગ વધારો

Next Post

ઇઝરાયલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલો છો઼ડી : 6 ઇમારત ધરાશાયી, 2ના મોત;

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઇઝરાયલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલો છો઼ડી : 6 ઇમારત ધરાશાયી, 2ના મોત;

ઇઝરાયલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલો છો઼ડી : 6 ઇમારત ધરાશાયી, 2ના મોત;

500 રૂપિયાની નકલી નોટો પધરાવી ગઠિયાઓએ 1.60 કરોડનું સોનું પડાવ્યું

500 રૂપિયાની નકલી નોટો પધરાવી ગઠિયાઓએ 1.60 કરોડનું સોનું પડાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.