Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આણંદમાં ગરબા ગ્રાઉન્ડમાં મોટી દુર્ઘટના સહેજમાં અટકી:

વિદ્યાનગર રોડ વૃંદાવન ગરબામાં ફોટો બુથમાં આગ લાગતા અફરાતફરી મચી

dharmendravaghela by dharmendravaghela
2024-10-04 11:36:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવરાત્રીની પ્રથમ રાત્રે આણંદ શહેરમાં ઠેર-ઠેર ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે અનેકવિધ સુવિધાથી સજ્જ આ ગ્રાઉન્ડમાં આજે નવરાત્રીની પ્રથમ રાત્રે માતાજીની આરતી બાદ ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન આ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે બનાવાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગી હતી. મંડપના કાપડને પગલે આ આગ જોતજોતામાં વધુ પ્રસરવા લાગી હતી. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન આયોજકો, વોલેન્ટીયરો તેમજ ત્યાં હાજર લોકો આ આગ બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવા લાગ્યાં હતાં. બીજી બાજુ ઘટનાની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.

Tags: aagaanandgarabavidhyanagar road
Previous Post

વલભીપુર નગરપાલિકાના છુટા કરાયેલા રોજમદાર સફાઈ કામદારો દ્વારા ભાવનગર ખાતે આવેદન

Next Post

સુજલામ સુફલામ યોજના : રાજ્યમાં 6 વર્ષમાં જળસંગ્રહ ક્ષમતા 11914 મિલિયન ઘન ફૂટ વધી

dharmendravaghela

dharmendravaghela

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
સુજલામ સુફલામ યોજના : રાજ્યમાં 6 વર્ષમાં જળસંગ્રહ ક્ષમતા 11914 મિલિયન ઘન ફૂટ વધી

સુજલામ સુફલામ યોજના : રાજ્યમાં 6 વર્ષમાં જળસંગ્રહ ક્ષમતા 11914 મિલિયન ઘન ફૂટ વધી

છત્તીસગઢમાં SBIની નકલી શાખા ખૂલી

છત્તીસગઢમાં SBIની નકલી શાખા ખૂલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.