Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

CISFના એડ્રેસ પર ઇ-મેઇલ આવતાં એજન્સીઓ એક્શનમાં, બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ

dharmendravaghela by dharmendravaghela
2024-10-05 11:42:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. CISFના ઇ-મેઇલ એડ્રેસ પર ગર્ભિત ધમકી ભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી નહોતી.
આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 4 ઓક્ટોબરે હરણી એરપોર્ટ ખાતે ફરજ પર હાજર હતા. ત્યારે સવારના 11 વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઇડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો.

Tags: Bomb dhamakivadodara airport
Previous Post

છતીસગઢના રાયપુરથી શરૂ થશે રાજકોટ, સુરત, અમદાવાદની ફલાઈટસ

Next Post

રાજ્ય સરકાર દ્વારા બુધવારના બદલે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાજ્ય સરકાર દ્વારા બુધવારના બદલે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક

રાજ્ય સરકાર દ્વારા બુધવારના બદલે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક

તામિલનાડુના યાત્રિકોને પુરમાંથી બચાવનાર કોળીયાકના યુવાનોનું તળાજા ખાતે સન્માન

તામિલનાડુના યાત્રિકોને પુરમાંથી બચાવનાર કોળીયાકના યુવાનોનું તળાજા ખાતે સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.