Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘જીયાદે’ જીગર બનીને યુવતીને ફસાવી આચર્યું વાંરવાર દુષ્કર્મ

યુવતીને ધર્મ પરિવર્તન કરાવી લેવા દબાણ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-10-18 11:54:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશ અને ગુજરાતમાં વારંવાર લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છના માંડવીના ગોધરા ગામે લવ જેહાદનો કેસ નોંધાયો છે. જેમાં એક પૂણેના મુસ્લિમ યુવકે મૂળ કચ્છની હિન્દુ નામની આઈડી બનાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બીભત્સ ફોટા વાયરલ કરીને સગાઈ તોડાવી નાખી હતી. ત્યારે હવે આ મામલે આરોપી સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ લગ્ન કરવા કરેલાં આગ્રહના પગલે યુવકે પોતે મુસ્લિમ હોવાનું વાત જણાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવી લેવા દબાણ કર્યું હતું. પરંતુ, યુવતીએ તેની સાથેના સંબંધનો અંત આણી દીધો હતો. તેમ છતાં, યુવક સતત તેને હેરાન કરતો હતો. મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામનો એક પરિવાર વર્ષોથી મુંબઈ સ્થાયી થયો હતો. ત્રણેક વર્ષ અગાઉ પરિવારની પુત્રી (જ્યારે કિશોરવયની હતી) ‘ફ્રી ફાયર મેક્સ’ નામની ઓનલાઈન ગેમ રમતાં રમતાં જીગર નામની આઈડી ધરાવતાં અન્ય એક પ્લેયરના કોન્ટેક્ટમાં આવી હતી. આ યુવતી ઘણીવાર જીગર નામના પ્લેયર સાથે મળીને ગેમ રમતી હતી. બાદમાં બંને વચ્ચે સ્નેપચેટ પર ચેટિંગ શરૂ થયું હતું. જીગર પોતે મંદિરમાં દર્શન કરતો હોય તેવા ફોટો અવારનવાર યુવતીને મોકલતો હતો. ઓનલાઈન માધ્યમથી સંપર્ક બાદ વાસ્તવિક મુલાકાત કરી અને પછી પ્રેમ સંબંધમાં શરૂ થયો હતો.
મુંબઈમાં બે વખત જીગરે યુવતી એકલી હોય ત્યારે તેના ઘરે જઈને તેની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે, યુવકે ભાંડો ફોડ્યો હતો કે પોતે જીગર નહીં પણ જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ (રહે. કાલથણ, પૂણે, મહારાષ્ટ્ર) છે. અપરિણીત જીયાદે યુવતીને નિકાહ માટે ધર્મ પરિવર્તન કરી લેવા જણાવેલું પરંતુ યુવતીએ તેની સાથેના બ્રેક અપ કરી લીધું હતું.

Tags: dushkarFirgodhra villageKutchlove jehadmandavi
Previous Post

માઇક નહિ આપતાં ધારાસભ્યએ અધિકારીઓનો ઊધડો લીધો

Next Post

છેલ્લા 75 વર્ષ બરબાદ કર્યા હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ : નવાઝ શરીફ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત

July 17, 2025
બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું
તાજા સમાચાર

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

July 17, 2025
સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ
તાજા સમાચાર

સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ

July 17, 2025
Next Post
છેલ્લા 75 વર્ષ બરબાદ કર્યા હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ : નવાઝ શરીફ

છેલ્લા 75 વર્ષ બરબાદ કર્યા હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ : નવાઝ શરીફ

તેલંગાણામાં બે મગર વાહનમાંથી બહાર આવી રસ્તા પર ભાગી ગયા

તેલંગાણામાં બે મગર વાહનમાંથી બહાર આવી રસ્તા પર ભાગી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.