Monday, June 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

ગઈકાલે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-11-11 11:46:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના કેશવાન અને તેની આસપાસના વિસ્તારોના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સોમવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.રવિવારે અહીં 3-4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સેનાએ શોધખોળ કરી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીબાર ચાર કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો.
જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમાર સારવાર દરમિયાન શહીદ થયા હતા.સેનાના જણાવ્યા અનુસાર કેશવાન ફોરેસ્ટમાં છુપાયેલા આતંકીઓ કાશ્મીર ટાઈગર્સ ગ્રુપના છે. આ લોકોએ જ 7મી નવેમ્બરે 2 વિલેજ ગાર્ડની હત્યા કરી હતી.
છેલ્લા 2 દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. નવેમ્બરના 10 દિવસમાં સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. સોપોરમાં 8 નવેમ્બરે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારોમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.

Tags: indiaJ&Kkishtwar search operation
Previous Post

તાનારીરી મહોત્સવ-2024નો પ્રારંભ

Next Post

જિસ દિન સડકો પે આ ગયે, તુમ્હારી રૂહ કાંપ જાયેગી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાષ્ટ્રીય

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

June 4, 2026
તાજા સમાચાર

કોળિયાક સહિત ૧૦થી વધુ ગામોમાં ૧૨ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ફેલાયો રોષ ભુંભલી ફીડરના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો

June 3, 2026
પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
Next Post
જિસ દિન સડકો પે આ ગયે, તુમ્હારી રૂહ કાંપ જાયેગી

જિસ દિન સડકો પે આ ગયે, તુમ્હારી રૂહ કાંપ જાયેગી

સંજીવ ખન્ના બન્યા ભારતના 51માં ચીફ જસ્ટિસ

સંજીવ ખન્ના બન્યા ભારતના 51માં ચીફ જસ્ટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.