Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

111 કરોડ નું રેકેટ મોટા વરાછાના પાનના ગલ્લા પરથી શરૂ થયું હતું.

રૂ. 50 હજારના રોકાણ પર 20 હજાર પ્રોફિટ આપી ‌વધુ રોકાણની લાલચ આપતા

dharmendravaghela by dharmendravaghela
2024-11-13 11:43:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશભરમાં 800થી વધુ લોકો પાસેથી 111 કરોડ પડાવી લેવાનું રેકેટ મોટા વરાછાના પાનના ગલ્લા પરથી શરૂ થયું હતું. પછી દુબઇમાં તેને હબ બનાવવામાં આવ્યું હતું. ત્યાંથી દેશભરના અલગ-અલગ રાજ્યોના લોકોને રોકાણની લાલચ આપી શિકાર બનાવવામાં આવતા હતા. શરૂઆતમાં ગ્રાહકોને આકર્ષવા માટે 50 હજારનું રોકાણ કરાવી 20 હજારનો પ્રોફિટ આપતા હતા.
આ મળે એટલે ગ્રાહક આકર્ષાતા હતા અને પછી 1 લાખ, 5 લાખ અને 8 લાખ સુધી રોકાણ કરાવતા. 5ના 8 લાખ કરી આપી પછી શરત મુકતા કે આ નાણા ઉપાડવા હોય તો 25થી 40 લાખ સુધી રોકાણ કરો. અગાઉ રોકાણના નાણા પ્રોફિટમાં મળતા હોવાથી મોટી રકમ પણ લોકો રોકાણ કરી દેતા આ પછી તે નાણા અલગ-અલગ બેંક ખાતામાંથી ઉપાડી લઇ ફ્રોડ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોટા વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર બિડી-સિગારેટ કે પાન મસાલા ખાવા આવતા મજૂરોની સાથે આરોપીઓ મિત્રતા કરી તેમને કમિશન આપી બેંક એકાઉન્ટ ભાડે રાખી તેમાં ફ્રોડના નાણા જમા કરાવતા હતા. બોગસ ડોક્યુમેન્ટના આધારે બોગસ નામે એકાઉન્ટ ખોલીને તેમજ બોગસ નામે સીમકાર્ડ ખરીદવાના ગુનાનો માસ્ટર માઈન્ડ કેતન મગન વેકરીયા છે. વર્ષ 2022માં પણ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. તેમાં કેતન મગન વેકરીયા આરોપી હતો. ત્યારબાદ 22-23 ઓક્ટોબર 2024 ના રોજ કેતન વેકરીયા નવસારીથી મોટા વરાછા તરફ જતો હતો ત્યારે પોલીસે પકડી લીધો હતો.પરંતુ તે સમયે પોલીસને ધક્કો મારીને કેતન નાસી ગયો હતો.
તેને પકડવા માટે પોલીસે તેનો પીછો પણ કર્યો હતો પરંતુ તે હાથમાં આવ્યો નહતો. ત્યાર બાદ સાઈબર ક્રાઈમમાં જેની ફરિયાદ નોંધાઈ તેમાં કેતન વેકરિયાને વોન્ટેડ બતાવ્યો છે.ડીસીપી બી.પી.રોજીયાએ જણાવ્યું હતું કે આરોપી કેતન વેકરીયા પોલીસના હાથમાંથી નાસી ગયો હતો.

Tags: 111 crore cyber fraudchinise gangsurat
Previous Post

ગુજરાતમાં ઠંડી છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડશે

Next Post

આજે વાયનાડમાં પ્રિયંકા અને નવ્યા હરિદાસ વચ્ચે મુકાબલો

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
આજે વાયનાડમાં પ્રિયંકા અને નવ્યા હરિદાસ વચ્ચે મુકાબલો

આજે વાયનાડમાં પ્રિયંકા અને નવ્યા હરિદાસ વચ્ચે મુકાબલો

ઝારખંડમાં પહેલાં તબક્કામાં 15 જિલ્લાની 43 સીટ પર મતદાન

ઝારખંડમાં પહેલાં તબક્કામાં 15 જિલ્લાની 43 સીટ પર મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.