Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

વેલકમ બેક કહીને જો બાઈડને ટ્રમ્પનું કર્યું સ્વાગત

બંને નેતાઓએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-11-14 11:41:22
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે રાજનીતિ મુશ્કેલ છે, પરંતુ તેઓ આ ટ્રાન્સફરને સરળ બનાવવામાં પણ યોગદાન આપશે. જો કે બંને નેતાઓએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની બાઈડેન સાથેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે 2020માં ચૂંટણી હાર્યા પછી, ટ્રમ્પે સત્તા સોંપવા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓનું પાલન કર્યું નહોતું તેમણે તત્કાલિન પ્રમુખ-ચુંટાયેલા જો બાઈડનને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો, અને જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી ન હતી. પરંતુ આ વખતે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને આ પરંપરાઓનું પાલન કરવાની દિશામાં પગલું ભર્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠકે ફરી એકવાર સત્તા સોંપવાની પરંપરા શરૂ કરી. ટ્રમ્પ ચાર વર્ષ પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા છે, જ્યારે તેમણે ચૂંટણી પરિણામોને નકારીને 2020 માં સત્તા છોડી દીધી હતી. આ વખતે ટ્રમ્પ સત્તા પર પાછા ફર્યા છે, તેમણે તમામ સાત સ્વિંગ રાજ્યો જીત્યા છે અને 312 ઇલેક્ટોરલ વોટ મેળવ્યા છે, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને 226 વોટ મળ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડને 6 નવેમ્બરે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

Tags: biden welcomes trumpUSA
Previous Post

ફડણવીસ, ગડકરી પછી મુખ્યમંત્રી શિંદેના બેગની તપાસ

Next Post

દહેરાદૂનમાં એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
દહેરાદૂનમાં એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત

દહેરાદૂનમાં એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત

ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત મામલે ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત મામલે ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.