Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

સરકારની અપીલ - પોતાના વાહનમાં જવાનું ટાળો, 106 બસો, મેટ્રોની ટ્રીપમાં વધારો

dharmendravaghela by dharmendravaghela
2024-11-16 12:00:28
in Uncategorized
Share on FacebookShare on Twitter

શનિવારે સવારે પણ દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે નોંધાયું હતું. ​​​​​દિલ્હીના 10થી વધુ સ્ટેશનો પર સવારે 7 વાગ્યે AQI 400+ નોંધાયો હતો. જહાંગીરપુરીમાં AQI સૌથી વધુ 445 પર પહોંચ્યો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આતિશીએ સરકારી ઓફિસો માટે સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી, દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અને એમસીડી ઓફિસો સવારે 8:30થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરશે.
દિલ્હીની તમામ પ્રાથમિક (ધોરણ 5 સુધી) સ્કૂલોમાં ઓનલાઈન વર્ગો ચલાવવાની જાહેરાત શુક્રવારે જ કરવામાં આવી હતી. હવે ધોરણ 6 થી 12 સુધીની સ્કૂલો માટે પણ માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે લોકોને પોતાના વાહનો ન ચલાવવાની અપીલ કરી છે. આ માટે 106 વધારાની ક્લસ્ટર બસો અને મેટ્રોની 60 વધુ ટ્રીપો વધારવામાં આવી છે. એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Advertisement
Tags: delhi aqi 400 plus
Previous Post

45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય

Next Post

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક
Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

August 22, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

યોગી સરકારના મંત્રી મન્નુ કોરીના કાફલા પર હુમલો, પિસ્તોલ પણ લૂંટી લીધી

યોગી સરકારના મંત્રી મન્નુ કોરીના કાફલા પર હુમલો, પિસ્તોલ પણ લૂંટી લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.