Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય

કોંકણ રેલવે નેટવર્કમાં મુસાફરો માટે હવે મુસાફરી વધુ ઝડપી બનશે

dharmendravaghela by dharmendravaghela
2024-11-16 11:59:14
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભારતીય રેલવેએ 45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વૃદ્ધિ હવે તે ટ્રેનો માટે પણ લાગુ પડશે જે એલએચબી કોચથી સજ્જિત અને જે રોહાથી થોકુર સેકશન વચ્ચે ચાલી રહી છે. હકિકતમાં આ સેક્શન 100 કિમી લાંબો છે. અહિંયા હાલમાં ટ્રેનો 75થી 90 કિમીની સ્પીડે ચાલી જ રહી હતી.
આ અંતર કોંકણ રેલવેના મુખ્યમાર્ગોમાંથી એક છે. જે પશ્ચિમી તટ પર છે. કોંકણ રેલવેના આ સેકશનમાં વળાંકવાળા અને પર્વતીય પ્રદેશ હોવાથી અહિંયા સ્પીડ રિસ્ટ્રિક્શન છે. જોકે હવે ટ્રેક અપગ્રેડ થવાથી સ્પીડ 120 કિમી પ્રતિ કલાક થઇ ગઇ છે. આ 45 ટ્રેનોમાં લગભગ એક ડઝન ટ્રેનો એવી છે જે અમદાવાદ, ઓખા ગાંધીધામથી ઉપડીને સુરત થઈ ગોવા અને દક્ષિણ ભારતના રોહા-ઠોકૂર સેકશનથી પસાર થતી હતી. રેલવેએ અલગ-અલગ ઝોનને સૂચનાઓ આપી દીધી છે. જેના કારણે કોંકણ રેલવેના ઘણા સ્ટેશનો પર ટ્રેનોના જૂના ટાઇમિંગમાં ફેરફારો થશે.
120 કિમી-પ્રતિ કલાકની નવી સ્પીડ સાથે આ ટ્રેનો ઝડપથી મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડશે. મુસાફરીના સમયમાં ઘટાડો થશે. જેનાથી તે પોતાના સ્થાને જલદી પહોંચી શકશે. સુરતથી ગોવા અને દક્ષિણ ભારત જવામાં લગભગ એક કલાકનો ઘટાડો થશે. અલગ-અલગ સ્ટેશનો માટે સમય અલગ રહેશે.

Tags: indian raiways speed
Previous Post

25 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યા કાશીના 84 ઘાટ

Next Post

દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.