Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેપો રેટ યથાવત : ઓટો અને પર્સનલ લોનના EMIમાં કોઈ રાહત નહીં

FY25 માટે જીડીપી વૃદ્ધિના અંદાજને 7.2 ટકાના અગાઉના અનુમાનથી ઘટાડીને 6.6 ટકા કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-12-06 12:11:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે FY25 માટે જીડીપી વૃદ્ધિના અંદાજને 7.2 ટકાના અગાઉના અનુમાનથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. આ ઉપરાંત શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે. આ 11મી વખત છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો. તે વખતે તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના કાર્યકાળની છેલ્લી નાણાકીય નીતિની જાહેરાત કરતા કહ્યું કે મોટાભાગના સભ્યોએ નિર્ણય લીધો છે કે રેપો રેટ યથાવત રાખવો જોઈએ. MPCએ નક્કી કર્યું છે કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા પર ફોકસ કરવામાં આવશે. તેથી જ રેપો રેટમાં અત્યારે ઘટાડો કરવામાં આવી રહ્યો નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકે પોલિસી રેપો રેટ 6.5% પર જાળવી રાખ્યો છે. દાસના મતે, સ્થિર રેપો રેટ વર્તમાન આર્થિક સ્થિતિ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ સૂચવે છે. દાસે તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે નાણાકીય નીતિમાં કાસ્કેડિંગ અસરો હોય છે, સમાજના દરેક વર્ગ માટે ભાવ સ્થિરતા મહત્વપૂર્ણ છે.

Tags: indiaRbiRepo rate
Previous Post

ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર

Next Post

હજી પણ દેશમાં 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હજી પણ દેશમાં 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત

હજી પણ દેશમાં 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત

રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચમાંથી મળ્યા નોટોના બંડલ : સંસદમાં હોબાળો

રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચમાંથી મળ્યા નોટોના બંડલ : સંસદમાં હોબાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.