Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે

તમામ 70 બેઠકો પર AAP ઉમેદવારો જાહેર : 26 ધારાસભ્યોની ટિકિટ કેન્સલ

dharmendravaghela by dharmendravaghela
2024-12-16 11:40:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની ચોથી અને અંતિમ યાદી આવી ગઈ છે. તેમાં 38 નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે.
AAPએ 21 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે એટલે કે 25 દિવસમાં કુલ 4 યાદીમાં 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ વખતે 26 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી છે. 4 ધારાસભ્યોની બેઠકો બદલવામાં આવી છે. જેમાં મનીષ સિસોદિયાને પટપરગંજથી જંગપુરા, રાખી બિદલાનને મંગોલપુરીથી માદીપુર, પ્રવીણ કુમારને જંગપુરાથી જનકપુરી અને દુર્ગેશ પાઠકને કરવલ નગરથી રાજેન્દ્રનગરની ટિકિટ આપવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા 2019માં રાજેન્દ્રનગરથી ધારાસભ્ય હતા. તેઓ રાજ્યસભામાં ગયા બાદ આ બેઠક ખાલી પડી હતી.

Tags: aapdelhikejariwal aatishi
Previous Post

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

Next Post

આજથી રાજ્યસભામાં બંધારણ પર વિશેષ ચર્ચા : ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં મોકૂફ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આજથી રાજ્યસભામાં બંધારણ પર વિશેષ ચર્ચા : ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં મોકૂફ

આજથી રાજ્યસભામાં બંધારણ પર વિશેષ ચર્ચા : ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં મોકૂફ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયક આજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયક આજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.