Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

8 શહેરમાં સરેરાશ 12 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ

dharmendravaghela by dharmendravaghela
2024-12-16 11:44:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં દિનપ્રતિદિન ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, 8 શહેરોમાં સરેરાશ 12 ડિગ્રી સે.નું તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 13.5 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નલિયામાં 6.2 ડિગ્રી અને ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાનના ઘટાડાને કારણે શહેરોમાં ઠંડીનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે.
આ સાથે કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે અને તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માટે 15 ડિગ્રી સે.નું તાપમાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેથી અમદાવાદ શહેરમાં હજી વધારે ઠંડીનો અનુભવ થઈ શકે તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાતો અનુસાર, અમદાવાદમાં આગામી 5 દિવસ માટે 12 ડિગ્રી સે. તાપમાન રહેવાની શક્યતાઓ છે.આ પ્રકારના ઠંડા અને શીતમાસી હવામાનમાં લોકો આરોગ્ય માટે ખાસ સાવધાની રાખવા અને ગરમ કપડા પહેરી સ્થાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી છે. આ ઠંડીના પ્રભાવને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં હવામાન વિભાગ સતત અપડેટ્સ આપતા રહે છે, જેથી લોકો શક્ય તટસ્થ રીતે એડજસ્ટ કરી શકાય. ગુજરાતમાં હજી પણ ઠંડીનું જોર વધવાની સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહીં છે.

Tags: cold wavegujaratKutch
Previous Post

સુરત શહેરની રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર જુગારધામ ઝડપાતા ચકચાર

Next Post

‘તારા માતાપિતાને મારી નાખ’ : AI ચેટબોટે કહ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
‘તારા માતાપિતાને મારી નાખ’ : AI ચેટબોટે કહ્યું

‘તારા માતાપિતાને મારી નાખ’ : AI ચેટબોટે કહ્યું

ભાવનગરમાં ટેલીકોમ કંપનીના કેબલની ચોરી કરતા પીથલપુરનો શખ્સ ઝડપાયો

બાંગ્લાદેશ- હિન્દુ મંદિર પર હુમલાના આરોપમાં 4 અરેસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.