Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ નેતાઓને અમિત શાહના વિધાનોના વીડિયો ક્લીપ હટાવવા એક્સની નોટીસ

આ પ્રકારે વીડિયો અપલોડ કરવા એ ભારતના કાનૂનનો ભંગ છે

dharmendravaghela by dharmendravaghela
2024-12-20 12:41:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ડો. બાબાસાહેબ આંબેડકર અંગે અમિત શાહના વિધાનોની વીડિયો ક્લીપ જબરી વાયરલ થઇ છે જેમાં તેઓ બાબાસાહેબનું નામ લેવું તે એક ફેશન બની ગઇ હોવાનું કહી રહ્યા છે. આમ કહીને તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું પસંદ કર્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ આ વાક્ય અમિત શાહ લખીને આવ્યા હોવાનો આરોપ કોંગ્રેસના પ્રવકતા કરી રહ્યા છે અને આથી અમિત શાહના સંબોધનની વીડિયો ક્લીપ જે સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે તેમાં હવે માઇક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ એક્સ ભાજપની મદદે આવ્યું છે.
આ પ્લેટફોર્મે કોંગ્રેસના નેતાઓને નોટીસ મોકલીને અમિત શાહના વિધાનોના વીડિયો ક્લીપ દૂર કરવા જણાવ્યું છે. પ્લેટફોર્મે જણાવ્યું હતું કે આ પ્રકારે વીડિયો અપલોડ કરવા એ ભારતના કાનૂનનો ભંગ છે. તેથી તેને હટાવી દેવા જોઇએ. કોંગ્રેસે આરોપ મુક્યો કે સરકારના કહેવાથી પ્લેટફોર્મ આ વિધાનોને દૂર કરી રહ્યું છે. જો કે એક્સ તરફથી આ અંગે હજુ કોઇ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.

Tags: amit shah clipCongressx notice
Previous Post

UPDATE: જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ: 7 લોકો જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા

Next Post

રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં, સરકાર અદાણી-આંબેડકર મુદ્દાને દબાવી રહી છે : પ્રિયંકા

ભાવનગરના સ્મોલ વન્ડર્સ પ્લે હાઉસના બાળકોએ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી

ભાવનગરના સ્મોલ વન્ડર્સ પ્લે હાઉસના બાળકોએ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.