Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધક્કામુક્કી કાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે

રાહુલ ગાંધી સામેનોંધાયેલી FIR પણ ટ્રાન્સફર

dharmendravaghela by dharmendravaghela
2024-12-21 11:27:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી પોલીસે સંસદ સંકુલમાં મારામારીનો મામલો ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધો છે. આ કેસમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 6 કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે ઈન્ડિયા બ્લોક અને બીજેપી સાંસદો સંસદ પરિસરમાં મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા અને ધક્કામુક્કી થઈ હતી.
ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. સારંગીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે એક સાંસદને ધક્કો માર્યો હતો, જે આવીને તેમના પર પડ્યા હતા. જ્યારે સારંગી મીડિયા સામે આવી ત્યારે તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. સારંગી ઉપરાંત ફરુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બંનેને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજે રાહુલ વિરુદ્ધ BNSની 7 કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, ધમકાવવા અને ધક્કામુક્કી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે કલમ 109 (હત્યાનો પ્રયાસ) હટાવી અને માત્ર 6 કલમો હેઠળ એફઆઈઆર નોંધી. બીજી તરફ કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે સામે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags: delhi crime branchpraliament caseRahul Gandhi
Previous Post

ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ

Next Post

ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ

ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ

આજે મળશે જીએસટી બેઠક: 148 વસ્તુઓ પર જીએસટી દરમાં ફેરફાર થઈ શકે

આજે મળશે જીએસટી બેઠક: 148 વસ્તુઓ પર જીએસટી દરમાં ફેરફાર થઈ શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.