Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘આઈ લાઈક યુ ડાર્લિંગ’ 62 વર્ષના પ્રોફેસરે અડધી ઉંમરની નર્સને કર્યું પ્રપોઝ,

કેક લઈને પહોંચી ગયાં હતા અને પ્રપોઝ કર્યું પછી કિસ કરવાના ઈરાદે તેને પકડી લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-01-03 11:52:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પ્રેમનો રંગ ચઢે પછી પૂછવું છું, ન જોવે નાત-જાતે કે ઉંમર, મોટી ઉંમરના વ્યક્તિના એક તરફી પ્રેમમાં છેડતીનો એક કિસ્સો સામે આવ્યો છે. યુપીના અમરોહમાં 62 વર્ષના ઉંમરના પ્રોફેસર તેમની કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી મહિલાના એક તરફી પ્રેમમાં પડી ગયા અને એક દિવસે તેઓ બેધડક મહિલાની ઓફિસમાં કેક લઈને પહોંચી ગયાં હતા અને બધાની સામે હિંમતભેર પ્રપોઝ કર્યું અને પછી કિસ કરવાના ઈરાદે તેને પકડી લીધી હતી. આ જોઈને યુવતી ગભરાઈ ગઈ હતી અને બૂમો પાડતાં બધા ભેગા થયાં હતા એટલામાં તો પ્રોફેસર સાહેબ ઊભી પૂંછડીયે ભાગ્યાં હતા. મહિલા આરોપી પ્રોફેસર સામે ફરિયાદ લખાવી છે.
લેબ આસિ. મહિલાના પ્રેમમાં પાગલ પ્રોફેસર મહિલાને વોટસ્એપ પર પણ મેસેજ મોકલતાં હતા જોકે મહિલા તેને માટે તૈયાર નહોતી. પ્રોફેસર પરાણે તેની પાછળ પડ્યાં હતા. યુનિ.વાઈસ ચાન્સલેર જ્યારે પ્રોફેસરને પોતાની ઓફિસમાં બોલાવીને આ અંગે ઠપકો આપ્યો ત્યારે લુચ્ચો પ્રોફેસર બોલ્યો કે મને ગમે છે તેમાં ખોટું શું છે. ગમવાની વાત સાચી પણ પરંતુ સામેવાળાને તો ગમવું જોઈએને. ચાન્સેલર આરોપી પ્રોફેસરને બરખાસ્ત કરી દીધો છે.

Tags: amrohai like youup
Previous Post

પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ છે : સુપ્રીમ કોર્ટ

Next Post

સ્લીપર સેલ સક્રિય, મહાકુંભમાં આતંકવાદીઓ સાધુના વેશમાં પ્રવેશી શકે : IB રિપોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સ્લીપર સેલ સક્રિય, મહાકુંભમાં આતંકવાદીઓ સાધુના વેશમાં પ્રવેશી શકે : IB રિપોર્ટ

સ્લીપર સેલ સક્રિય, મહાકુંભમાં આતંકવાદીઓ સાધુના વેશમાં પ્રવેશી શકે : IB રિપોર્ટ

અમરેલી લેટરકાંડ : સરથાણામાં પાટીદારોની મિટીંગ શરૂ થાય તે પહેલા બધાને બહાર કાઢી માલિકે ફાર્મ બંધ કરી દીધું

અમરેલી લેટરકાંડ : સરથાણામાં પાટીદારોની મિટીંગ શરૂ થાય તે પહેલા બધાને બહાર કાઢી માલિકે ફાર્મ બંધ કરી દીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.